Link copied!
Sign in / Sign up
9
Shares

નવમાં મહિના સુધી ગર્ભાવસ્થા માંથી પસાર થવાની માર્ગદર્શિકા


ગર્ભાવસ્થા એક ઊર્મિલુ સાહસ છે જીવનભરનું. એ પુષ્કળ ઉત્તેજના નો સમય હોય છે ગભરાટ સાથે. આ અદ્ભુત પ્રવાસ આબેહુબ લાગણીઓ થી ભરેલો હોય છે અચરજ થી વિચારવુ કે આ વિકસતુ, તરતું, બાળક કોણ છે તમારા ગર્ભમાં. જોકે તમારી થાળી માં આ નવ મહિના ની અદ્ભુત જર્ની માં ધ્યાન રાખવા માટે ઘણુ હશે અમે સૌથી સારી ટીપ્સ અહીં આપ્યે છીએ તમારો પ્રવાસ સુરક્ષીત રાખવા માટે. નીચે દર્શાવેલ થોડી સલાહો છે ધ્યાન માં રાખવા માટે.

પહેલો મહિનો: મુસાફરી શરુ

ગર્ભાવસ્થા નો પહેલો મહિનો એવો હોય છે જેમકે શોધાયેલી જગ્યા પર કોઈપણ માર્ગદર્શન વગર જવુ. તમને ખબર નથી હોતી ક્યાં થી શરુ કરુ, શું કરવુ અને શું નહીં. તમને સતત ઉબકા આવે છે અને થાક લાગે છે આ દરમ્યાન. જો તમે હજુ તમારો સફર શરુ જ કર્યો હોય માતૃત્વ તરફ તો તમારે ના ખાલી સરખો આરામ અને પોષણ લેવુ જોઈએ પરંતુ નકારાત્મક વિચારો થી પણ દુર રેહવુ જોઈએ. પાણી પીવા માં આળસ ના કરો અને લીલા શાકભાજી અને ફાઈબર વાળા ખોરાક લો. ગર્ભાવસ્થા નો પહેલો મહિનો ખુબ જ સંવેદનશીલ હોય છે અને તમારી જીવનશૈલી અને ખોરાક લેવાની આદતો માં નિયંત્રણ રાખવો પડશે.

બીજો મહિનો : વિચિત્ર પ્રતિક્રિયા

બીજા મહિનાની ગર્ભાવસ્થા દરમ્યાન, તમારુ ફિટસ વિકસવા લાગે છે જે ઉબકા અને થાક ઘણો સામાન્ય બનાવે છે આ સમયે. તમે શારીરીક અને માનસીક રીતે અલગ અનુભવી શકો. જો તમે સરખુ જ અનુભવતા હોવ તો ગભરાશો નહીં. આરામ કરો. તમારા ખોરાક ને નિયમિત બનાવાનો પ્રયાસ કરો અને હકારાત્મક વિચારો. તમારો ઉત્સાહ જાળવી રાખો.

ત્રીજો મહિનો : નવી જબરજસ્ત લાગણીઓ તમને ઘેરી લેશે

તમે પહેલા ત્રિમાસીક નાં છેલ્લા મહિના માં આવી ગયા છો અને તમારુ શરીર ઘણુ રુપાંતર થશે. તમારે સતત તમારા વજન અને બ્લડ પ્રેશર પર નહર રાખવી જોઈએ અને સારા ગાયનેકોલીજીસ્ટ ની સલાહ ખુબ સારી રેહશે. તમારે નિયમિત ચેક અપ કરાવા જવુ જોઈએ અને ખુબ કામ કરવાનું ટાળવુ જોઈએ. ધ્યાન રાખો કે તમે પૌષ્ટિક આહાર લો આ મહિના દરમ્યાન જેથી તમારુ બાળક તમારા ગર્ભ માં સારી રીતનાં વિકસે.

ચોથો મહિનો: ખાસ ધ્યાન રાખવાનો સમય

તમે તમારુ પહેલુ ત્રિમાસીક પુરુ કરી લીધુ છે અને હવે સાચો સફર શરુ થાય છે. તમે તમારા વજન માં વધારો જોશો અને તમારા સ્નાયુઓ અને ચામડી ખેંચાવા લાગશે. તમારે તમારા ડાયટ પ્રત્યે વધારે ધ્યાન દેવુ પડશે અને યોગ્ય ખાવુ તમારો મંત્ર હોવો જોઈએ. પ્રીનેટાલ વીટામીન્સ લેવાનું શરુ કરી દો અને મેટેરનીટી કપડા ખરીદી લો. તમે યોગા પણ કરી શકો છો અને ચિંતા મુક્ત રેહવાનું ના ભુલતા.

પાંચમો મહિનો : ગર્ભવતિ દેખાવા ની શરુઅાત

ઘણા શારીરીક બદલાવો દેખાવાનાં શરુ થઈ જાય છે પાંચમાં મહિના માં. તમારો બમ્પ કદ માં વધશે અને શારીરીક ગોઠવણ ની પરેશાની શરુ થશે. તમારે ભારે વસ્તુઓ ઉંચકવી ના જોઈએ અને સરખો આરામ કરવો જોઈએ. સરખી મુદ્રા જાળવી રાખવી જરુરી છે પીઠમાં દબાવ નાં પડે તે માટે. ઊંચા પ્રમાણમાં હાઈ ફાયબર ડાયટ લેતા રહો કબજીયાત થી લડવા અને સરળ બાવ્લ ચળવળની ખાતરી કરો. તમે પહેલા કરતા વધારે ભુખ્યા અનુભવશો અને વિચિત્ર ફુડ ક્રેવીંગ્સ નો અનુભવ કરશો.

છઠ્ઠો મહિનો : સાચી સફર શરુ થાય છે

ગર્ભાવસ્થા નો છઠ્ઠો મહિનો પોતાની જાત ને સુખદ્ ગર્ભાવસ્થા ની માટે તૈયાર કરવા માટે હોય છે. તમને ફુડ ક્રેવીંગ્સ થશે અને પહેલા કરતા વધારે અસપ્ષ્ટ હશો. તમારે આરામ કરવાની જરુર છે અને સમતોલ પત્રક અનુસરવાની જરુર છે દરરોજ. તમે તમારા પેટ પર ખંજવાળ અનુભવશો કબજીયાત ની નિશાનીઓ સાથે. આ સમય દરમ્યાન મેડીકેશન સારુ રેહશે. આર્યન વાળો ખોરાક લેવાનું શરુ કરો.

સાતમો મહિનો : આગળ ઘણુ બધુ વજન

જેમ તમે તમારા છેલ્લા ત્રિમાસીક માં આવશો તમે ટુંકા પગલા ભરી ને ચાલવા લાગશો ગર્ભવતી મહિલાઓ ની જેમ, મુડ સ્વીંગ્સ સાથે. તમે પેટમાં અગવડતા અનુભવી શકો છો અને ખોટા સંકોચન રુટીન નો ભાગ બની જાય છે. તમારે નિયમિત ચેક અપ રાખવા જોઈએ બાળકનાં વિકાસ ને જોવા માટે. તમારે આર્યન ની ગોળીઓ પણ લેવી જોઈએ અને સરખો ખોરાક જેથી તમારુ બાળક સરખુ વિકસે. તમારે સુવાની મુદ્રા પણ બદલવી પડશે અને તમારો નાના માં નાનો ભય પણ તમારા ડોકટર ને કહો.

આંઠમો મહિનો : આગામી પ્રસુતિની તૈયારી

આ મહિના દરમ્યાન તમે ત્રાસજનક બાવ્લ ચળવળ અનુભવશો અને તમારી પાસે યોગ્ય ગર્ભવતી શરીર હશે. આ સમય છે જ્યારે તમારો રાહ જોવાનો સમય પુરો થાય છે અને ચિ્તા થી ઘેરાયેલા હોવ છો અને છેલ્લા સ્ટેજ માં પહોંચવાનો તણાવ હોય છે.

નવમોં મહિનો : ડિલીવરી નો સમય

આ છેલ્લો મહિનો હોય છે ગર્ભાવસ્થા નો અને તમે ડિલીવર કરવા માટે તૈયાર છો હવે. સમયમર્યાદા નજીક આવી હોવા છતા, હકારાત્મક રેહવાની કોશીશ કરો અને તમારા બાળક માટે નાની વ્યવસ્થા કરી રાખો જેમકે બાળકની જરુયાતી વસ્તુઓ અને તમારી હોસ્પીટલ બેગ તૈયાર કરી રાખો. તમારો રાહ જોવાનો સમય પુરો થવા આવે છે તો હવે તમારા પોષણ અને આરોગ્ય ની જરુરીયાતો નો સંક્ષેપ કરવાનો સમય આવ્યો છે.

એ ક્ષણે જ્યારે બાળક જન્મે છે, માતા પણ જન્મે છે. તમને બેડોળ અને સ્લોપી જરુર લાગશે આ સમય દરમ્યાન પણ આ ઉત્તમ જરુરી ટીપ્સ તમને નવમાં મહીના સુધી પસાર કરવામાં મદદ કરશે. એક સુખદ અને સુરક્ષીત પ્રસુતિની શુભકામનાઓ!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon