Link copied!
Sign in / Sign up
2
Shares

નવજાત બાળકની સુરક્ષા અને તંદુરસ્તી😵😵😵

બાળકો નાજુક હોય છે અને તે જરુરી છે કે આપણે તેનુ સારુ ધ્યાન રાખ્યે. આપણે તે પણ જાણ્યે છીએ કે ઘણી બધી સાવચેતી ઓ રાખવી પડે છે નવજાત બાળકને સંભાળતી વખતે અને જ્યારે તે આપણી વચ્ચે હોય છે, ઘરમાં હાજર હોય ત્યારે. આ સાવચેતીઓ બાળક ની માનસીક તંદુરસ્તી થી લઈને બહારના પર્યાવરણ સુધી.

૧.તંદુરસ્તી 

 

રસીકરણ

ધ્યાન માં રાખી ને કે ગર્ભમાં તેને માતા નું રક્ષણ મળતુ હતુ, તે કેહવુ સલામત છે કે તેને વધારાની મદદ જોશે જ્યારે તે જતુ રેહશે. આ કારણે રસીકરણ મહત્વનું છે - નિવારણ ની ખાતરી કરવા અને ચોક્કસ બિમારીઓ થી રક્ષણ આપવા, બાળકને તંદુરસ્ત અને ખુશ જીવન તરફ દોરવા માટે. શા માટે બિનજરુરી મુશ્કેલીઓ સાથે લડવુ જ્યારે ઈલાજ તૈયાર મળે છે?

ચોખ્ખાઈ

નવજાત બાળક રોગ પ્રતિકારક શક્તિ બનાવતા સમય લાગે છે ગર્ભની બહાર. જ્યાં સુધી તેમની પ્રતિકારક શક્તિ મજબુત નથી બની જાતી, તે શંકાસ્પદ છે કિટાણુઓ માટે. તંદુરસ્ત જીવનશૈલી માટે, તે જરુરી છે જે તમારુ ઘર ચોખ્ખુ હોય દરેક સમયે.

મૌખીક સંભાળ

કોઈપણ ખોરાક જે તમારા બાળક દ્વારા લેવામાં આવે છે તેને સરખી રીતના સાફ અને ધોયેલા હોવા જોઈએ. જ્યારે તમે બાળક ને ખવડાવો, ધ્યાન રાખો કે ખોરાક સરખી રીતના બનાવ્યો છે જેનાથી કોઈપણ બેક્ટેરીયા કે જંતુઓ નો નાશ થઈ જાય જે તેમાં હોય.ખાલી ખોરાક જ નહીં, પણ કંઈપણ જે તમારા બાળકનાં મોઢા માં જાય છે. તમારા બાળકનાં મોઢાં માં વારંવાર જતી વસ્તુઓ નું ખાસ ધ્યાન રાખવુ, જેમકે પેસીફાર્યસ, અંગુઠો,બ્લેંકેટ,રમકડા. બાળકો ને ટેવ હોય છે જે હાથમાં આવે તે મોંઢામાં નાખવાની.

બિમારી

જો તમારુ બાળક માંદુ હોય, તો તમારા ડોક્ટરને જરુર મળો. જેટલી રાહ જોશો, તેટલુ ખરાબ થશે. જેટલા વેહલા જશો, તેટલી જલ્દી તમારા બાળકને અગવડતા માં રાહત મળશે. ઘરનાં ઉપચારો ભલે કામનાં હોય, પણ તમારે કોઈ તક નથી લેવી તમારા નાના બાળક માટે.

2.સુરક્ષા

 

તાળાઓ

કબાટ અને દરવાજાઓ ને તાળા મારવા સિવાય, ફર્નિચર ને પણ તાળુ મારવુ સારુ રહે છે. તાળા ખાતરી આપે છે કે તમારુ બાળક આડુઅવળુ કશે ના જાય અથવા પોતાને નુકસાન પહોંચાડે. બાળકો ને શોધખોળ કરવી ખુબ પસંદ છે તેથી આ વસ્તુ છે રાખવી બેબી પ્રુફ કરવા ઘરને. આનો મતલબ છે બુકશેલ્ફ અને કબાટો થી લઈ ને સોફા અને ખુરશીઓ વગેરે ની ચળવળ ને સીમીત કરવા.

ચોકીંગ હેઝાર્ડ

તમે ચોંકી જશો કે કેટલી બધી વસ્તુઓ ગુંગળાવા જેવી હોય છે જ્યારે બાળકની વાત આવે છે. આ મુખ્ય એટલે થાય છે કેમકે બાળકો ને કોઈ ફિલ્ટર નથી હોતુ જ્યારે વાત તેમનાં મોઢામાં શું જાય છે તેની આવે છે. જો તે કશુ ઉપાડે છે અને જો તે સમાય છે તો તે મોંઢામાં જાય છે. તેથી, માતાપિતા તરીકે, એ તમારી જવાબદારી છે તમે પરીચિત રહો કે ઘર માં શું પડ્યુ છે, બાળકો ની પહોંચમાં. એ પણ આપણી જવાબદારી છે કે આપણને ખબર હોય બાળક ક્યા છે અને તે શું કરી રહ્યાં છે.

હેન્ડલીંગ

એક અગત્ય નું પણ ઘણીવાર અવગણાતી બાળક માટેની ચિંતા છે કે તે કઈ રીતે હેન્ડલ થઈ રહ્યાં છે- જે રીતના તેને ઉંચકવામાં આવે છે, પકડવામાં આવે છે અને રમાડવામાં આવે છે. જ્યારે બાળકને પકડો, ખાતરી કરો કે તેની ડોક ને આધાર આપો કેમકે ગળાનાં સ્નાયુઓ હજુ નબળા હોય. એ પણ ધ્યાન રાખો કે બધુ જ ફર્નિચર બેબી પ્રુફ્ડ હોય જ્યાં પણ તમારુ બાળક જઈ શકે. જો તમે તમારા બાળક ને કાર માં લઈ જાવ છો, ધ્યાન રાખો કે કોઈ તેની સાથે બેઠે પાછળની સીટ ઉપર. કોઈ દિવસ તમારા બાળકને એકલા ના મુકો જ્યારે તે છુટ્ટી રીતે ફરી શકે. આ થોડી તંદુરસ્તી અને સુરક્ષાની ટીપ્સ તમારી અને તમારા બાળકનાં જીવન ને વધારે તંદુરસ્ત,ખુશ, અને સરળ બનાવી દેશે. કોઈ દિવસ મદદ અથવા ટીપ્સ માગતા શરમાશો નહીં કેમકે તે તમારા બાળક ને જ ફાયદો કરે છે.

બેન્ગલુરું મોમ્સ માટે ગૂડ ન્યુઝ : ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર http://bit.ly/tinystepBlogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon