Link copied!
Sign in / Sign up
1
Shares

નવા કપડા ટ્રાય કરવાના આઘાતજનક ગેરલાભો જાણો

દરેક વ્યક્તિને નવાં કપડાં પસંદ હોય છે, દરેકને શોપિંગ ગમે છે અને નવાં નવા કપડા પહેરવાથી બધાને ખુશી મળે છે. જ્યારે પણ ઘરમાં નવા કપડા આવે છે તો તેને પહેરવાની ઉત્સુકતા કઈંક અલગ હોય છે કારણકે નવા કપડા પેહરીને આપણને જાણવું હોય છે કે અપડે તેમાં કેવા દેખાય છે. આજકાલ તો દરેક મોલ અને દુકાનમાં ટ્રાયલ રૂમ જોવા મજે છે જ્યાં આપણે કપડા ટ્રાય કરી તેનું ફીટીંગ પણ જાણી શકીએ છીએ. પણ શું તમે જાણો છો નવા કપડાઓને ધોયા વગર પહેરવાથી તમારી સેહત બગડી શકે છે? હા તમે સાચ્ચું વાંચ્યું આ અહેવાલ જરીયે અમે તમને બતાવીશું કેટલાક નુકસાન વિષે.

1. જ્યારે આપણે નવા કપડા પહેરીને ટ્રાય કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે તે કપડાને કેટલા લોકોએ ટ્રાય કાર્ય હશે. બીજા લોકોના પરસેવાને લીધે કપડામાં કેટલાક કીટાણું આવી જાય છે. અને જ્યારે તમે એ કપડા પહેરો છો ત્યારે તે બધા કીટાણું તમારા પર આવી જાય છે જેનાથી તમને કેટલીક જાતના ઇન્ફેકશન થવાની શક્યતા હોય છે.

૨. જે કપડા તમે ટ્રાય કરો છો હોય શકે કે તે કપડા કોઈ બીમાર વ્યક્તિ જેને સર્દી ઉધરસ હોય તેવા વ્યક્તિએ પહેર્યા હોય અને તમે પણ બીમારી નો શિકાર થઈ જાવ.

૩. કપડામાં ઘણી જાતના બેક્ટીરિયા હોય છે જે તમારી ત્વચા માટે હાનીકારક બની શકે છે.

૪. જ્યારે કપડા ફેક્ટરીમાંથી બનીને નીકળે છે ત્યારે તેમાં ઘણી જાતના કેમિકલ્સ હોય છે જે તમારી સ્કીનને નુકસાન કરી શકે છે.

જ્યારે તમે નવા કપડા પેહરો તો આ સાવધાની રાખજો:

કોશિશ કરો કે તમને કપડા ટ્રાય ન કરવા પડે. ઘરે થીજ તમારી સાઈઝ ઓળખીને જાવ તો તમ્રે કપડા ટ્રાય કરવા નહિ પડે. જો તમ્રે જોવુજ હોય કે પહેર્યા પછી કેવું લાગે છે તો દુકાનદારને મેનીક્વીન પુતળા માં પેહરાવીને તમને દેખાડવાનું કહો. જો કે તેમાં પણ કીટાણું હોય સકે પણ એટલા બધા નહિ હોય કેમેક પુતળા પર દસ લોકોએ ટ્રાય નહિ કર્યું હોય. બાળકોને તો ખાસ કરીને ટ્રાય ના કરવો કારણકે તેઓ જલ્દી ઇન્ફેકશન લઈ શકે છે.

આના સિવાય જો તમને કોઈએ કપડા ગીફ્ટમાં આપ્યા હોય તો તેની સાઈઝ પેલાજ જોઈ લો. જો તે તમરી સાઈઝ ના ન હોય તો તી ગીફ્ટને એક્ષ્ચેન્જ કરાવી લો. અને જ્યારે તમે પહેરવાના હોવ તેની પેલા નવશેકા પાણીમાં એક વાર જરૂરથી ધોય લો. ધ્યાન રાખજો કપડાને ચોળો નહિ નહીતર નવું કપડું ખરાબ ક્વાલીટીનું થઈ જશે. બસ કપડાને ગરમ પાણીમાં નાખીને કાધીલો. 

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon