Link copied!
Sign in / Sign up
0
Shares

નાની બહેને ભુલથી શેર કરી દીધો સારા ખાનનો બાથટબ વીડિયો, એકટ્રેસના શરીર પર નથી એકપણ કપડા😲

સોશ્યલ મીડિયા પર બધા પોતાની પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ શેર કરે છે, પરંતુ કયારેક કયારેક સોશ્યલ મીડિયા પર મોટી મોટી ભુલ થઇ જાય છે.

હમણા હાલમાં જ ટીવી એકટ્રેસ સારા ખાનની સાથે કંઇક આવું જ થયું. મીડિયા રીપોર્ટસ મુજબ સારાની બહેન આયરાએ ભુલથી સારાનો બાથટબ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દીધો.

  જો કે આ વીડિયોને સારાની બહેનને થોડીકવારમાં જ ડીલીટ કરી દીધો. પરંતુ ત્યાં સુધી આ વીડિયો ફેન્સ સુધી પહોંચી ગયો હતો. માત્ર આટલુ જ નહીં તે વીડિયો ડીલીટ કર્યા પછી સારાની બહેને આયરાએ પોતાની બાથટબ વાળી ફોટો શેર કરી.

 સમાચાર માનીએ તો સારાએ આ વિશે મીડિયામાં વાત કરતા કહયું, હું નથી જાણતી શું થયું પર જે પણ થયું તે ખોટું થયું. આ વીડિયો મારી બહેને મસ્તી-મસ્તીમાં બનાવ્યો હતો. જો કે તેને તુરંત વીડિયો ડીલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધી ઘણુ મોડું થઇ ચુકયું હતું. તેને થોડુંક ડ્રીંક પર કરેલું હતું, અમે મસ્તી કરી રહયા હતા અને આ બધુ થઇ ગયું. હું માત્ર એટલું જ કહીશ કે, દુનિયા ઘણી ફાસ્ટ થઇ ગઇ છે અને ઘણીવાર ટેકનોલોજી ઘણી ખતરનાક સાબિત થઇ જાય છે. તો આપણે ધ્યાન રાખવું જોઇએ.

સારા વર્ષ ૨૦૦૪માં બિગ બોસ-૪નો હિસ્સો રહી ચુકી છે અહીંથી તે ઘણી પોપ્યુલર થઇ હતી. પરંતુ સારા શોમાં લાંબો સમય સુધી ટકી શકી ન હતી અને ૧૦ અઠવાડિયા પછી તે ઘની બહાર થઇ ગઇ હતી. સારાએ બિગબોસથી બહાર આવ્યા પછી બિગ બોસ કંટેસ્ટેંટ અલી મર્ચન્ટથી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેના આ લગ્ન વધુ સમય સુધી ચાલી શકયા ન હતા. અને લગ્નના બે મહિના પછી જ તેને તલાક લઇ લીધા હતા. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon