Link copied!
Sign in / Sign up
1
Shares

પ્રેગનેન્સી દરમિયાન ન ખાવી આ વસ્તુઓ, બાળક પર પડે છે ખરાબ અસર😲😲

પ્રેગનેન્સી દરમિયાન ખાનપાનનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. માના ગર્ભમાં ઉછરી રહેલું બાળક આ ખાનપાનથી સીધુ પ્રભાવિત થાય છે, આથી ડોક્ટર્સ ડાયટનો ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપે છે. અહીં અમે જણાવીશું કેટલીક એવી વસ્તુઓ વિશે જેને પ્રેગનેન્સી દરમિયાન ખાવાનું અવોઈડ કરવું જોઈએ. જેથી મિસકેરેજની સમસ્યાથી બચી શકાય.

કાચું પપૈયું 

કાચા પપૈયામાં લેત્ક્સ હોય છે. પ્રેગ્નેન્સીમાં આને ખાવાથી ગર્ભપાત થઈ શકે છે. 

આલ્કોહોલ 

આલ્કોહોલમાં એવા તત્ત્વો હોય છે જે બાળકના વિકાસમાં બાધક લાવી શકે છે. આલ્કોહોલનું એક ટીપું પણ બાળકને નુકસાન કરે છે 

જરૂરથી વધારે મીઠું

 

પ્રેગનેન્સી દરમ્યાન વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે. હાથ-પગ પર પણ સોજા વધી જાય છે 

ચાઇનીઝ ફૂડ 

આમાં મોનોસોડીયમ ગુલામેત હોય છે.  આ બાળકના વિકાસમાં અવરોધ લાવે છે. આમાં સોયા સોસ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon