Link copied!
Sign in / Sign up
2
Shares

બોની કપૂર સાથે ખુશ નહતી શ્રીદેવી, મૃત્યુથી સંબંધિત ખુલાસો કર્યો તેમના અંકલે😲😲

શ્રીદેવીને ગુજરી ગાયને ઘણા દિવસો થઈ ગયા છે અને હજી પણ તેમના મૌતના વિષે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પેહલા કેહવામાં આવ્યું કે શ્રીદેવીનું મૃત્યુ હાર્ટઅટેક ના કારણે થયું પછી રીપોર્ટ મળતા નવી વાત જાણવા મળી કે તેમનું મૃત્યુ બાથરૂમ ના ટબ માં ડૂબવાથી થઈ. 

હાલમાંજ શ્રીદેવીના અંકલ વેનું ગોપાલ રેડ્ડી ઘણા ચોંકાવનાર ખુલાસા કર્યા 

તેમનું કેહવું છે કે બોની કપૂર ના કારને શ્રીદેવી ઘણી દુખી રેહતી હતી પણ ક્યારેય કોઈને જાણ કરી નહિ, અને તે બોની કપૂર સાથે બિલકુલ ખુશ નોહતી.

અંકલે આગળ જણાવ્યું કે શ્રીદેવીની માં બોની કપૂરને બિલકુલ પસંદ નતી કરતી અને તે નતી ચાહતી કે શ્રીદેવી બોની કપૂર સાથે લગ્ન પણ કરે 

અંકલે એક ઈન્ટરવ્યું માં આગળ જણાવ્યું કે એક એવો સમય આવ્યો હતો જયારે બોનીને ફિલ્મોમાં ઘણું નુકસાન થયું હતું, જેના કારને શ્રીદેવીની ઘણી પ્રોપર્ટીઝ વહેંચવી પડી, જેનાથી શ્રીદેવી ઘણી દુખી રેહતી હતી.

આગળ અંકલે જણાવ્યું કે શ્રીદેવી અને તેમના સમ્બ્ન્ધીયો વચ્ચે ખાટો મીઠો રિશ્તો હતો. સાથેજ જણાવ્યું કે શ્રીદેવી પોતાના લૂકસને લઈને ખુબજ કોન્શિયસ રેહતી હતી એટલે તેને નાક ની સર્જરી કરાવી હતી.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon