Link copied!
Sign in / Sign up
0
Shares

મોંઘુ રમકડું નહી, આત્મવિશ્વાસ આપે છે ઓછી ઉમર વાળા માતા-પિતા

ઓછી આવક કે મધ્યમ આવકવાળા માતા-પિતા ભલે તેમના બાળકોને મોંઘા રમકડા ન આપે.. પણ એ તેમના બાળકોને વધારે આત્મવિશ્વાસ સાથે જીવતા ચોક્કસ શીખવાડી શકે છે. આ વાત અમેરિકાના ટેક્સાસ યૂનિર્વસિટી દ્બારા કરી છે.

રિપોર્ટ મુજબ ઉચ્ચ આવક વર્ગવાળા માતા-પિતા કરતા ઓછી કે મધ્યમ આવક વાળા માતા-પિતા તેમના બાળકોને વધારે સમય આપે છે. આ વર્ગમાં કામ કરતી મહિલાઓ પણ તેમના બાળકોને વધારે સમય આપવા માટે પ્રયાસરત રહે છે.

 રિપોર્ટ મુજબ ઓછી આવક વાળા પરિવારોમાં બાળકોના અભ્યાસને લઈને વધારે જાગૃતતા જોવા મળે છે. કારણકે એ તેમના બાળકોને જાતે જ ભણાવવું પસંદ કરે છે, તેથી તેમના બાળકની નબળાઈ અને કમીઓને સારી રીતે સમજી શકે છે.

 તેથી સમયે રહેતા માતા-પિતા તેમના બાળકોની કમીઓને દૂર કરવાની કોશિશ કરે છે. તેનાથી બાળકનું આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે.

 આ પહેલા કરેલ એક અભ્યાસમાં શોધકર્તાઓનો દાવો છે કે જે બાળકોના પિતા હોમવર્ક કરાવવામાં મદદ કરે છે તેમના શાળામાં પ્રદર્શન સારું હોય છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon