Link copied!
Sign in / Sign up
13
Shares

શ્રીદેવીના મૌત પછી પહેલીવાર આવ્યો આ પ્રાઇવેટ વિડીઓ: એકલામાં જોજો😯😯

૨૪ ફેબૃઅરીની એ કાળી રાત આજે પણ કોઈ ભૂલ્યું નથી જ્યારે બોલીવૂડની ચાંદની અંધારું કરીને ચાલી ગયી હતી. ૨૫ ફેબૃઅરીની એ કાળી રાત જયારે શ્રીદેવીનું અચાનક નિધન થઈ ગયું આ સમાચારે બોલીવૂડ સહીત અખા વિશ્વમાં જટકો આપ્યો હતો. શ્રીદેવીના મૌત થી બધાને સદમો લાગ્યો હતો પછી તે તેમનો પરિવાર હોય કે પછી તેમના ફેંસ. બધાજ શોકમાં હતા 

શ્રીદેવીનો પ્રાઇવેટ વિડીઓ થયો વાઈરલ

 

આજે શ્રીદેવીને ગુજરયાને લગભગ ૨ મહિના થવા આવે છે અને ઘણા ખુલાસા બાદ શ્રીદેવીનો આ વિડીઓ બહાર આવ્યો છે, જેને જોઇને તમે ચોક્કસ હેરાન થઈ જશો . વાઈરલ થયેલો આ વીડીઓમાં શ્રીદેવી રોમાંસ કરતી નજર પડે છે.અને ચોંકાવનારી વાત એ છે શ્રીદેવી સાથે બોની કપૂર નહી પણ કોઈ બીજુજ છે

 

 

કમલ હસન જોડે રોમાંસ કરતી નજર પડે છે 

આ વિડીઓ કમલ હસન અને શ્રીદેવીની ફિલ્મ સદમા નો છે. આ વિદીઓને જયારે જ્હાન્વીએ જોયો તો ત્યારે તે એટલી ગુસ્સે થઈ ગઈતી કે શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ શ્રીદેવીએ જહાન્વીને ઘણી સમ્જ્હાવી પછી જહાનવી માની.

જુઓ વિડીઓ 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon