Link copied!
Sign in / Sign up
0
Shares

માતા બન્યાં પછી, કરિનાનો બ્રાઈડલ અવતાર😍

કરીના કપૂર ખાન ની દરેક અદા ખાસ અને કઈંક જુદી છે. એ વાત કરીનાએ ફરીથી સાબિત કરી દીધી. તાજેતરમાં, કરિના કપૂર ખાન વિક્રમ ફડણિસ દ્વારા રચિત બ્રાઈડલ વસ્ત્રો પહેરીને, દોહામાં એક ફેશન શો દરમિયાન ડિઝાઇનર વિક્રમ ફડનીસ માટે રેમ્પ વોક કર્યું.

રેડ કે મરૂન કલર નહિ પણ કરીનાએ પીચ કલર નો ઘાઘરો પસંદ કર્યો હતો જેના પર ગોલ્ડેન વર્ક કરવામાં આવ્યું હતું અને બ્લાઉઝ માં એમ્બ્રોઇડરી કરેલી હતી. હેવી જ્વેલરી ના કારને તેના લૂકમાં ચાર ચાંદ લાગી ગયા હતા. કરીના ના પરફેક્ટ મેકઅપ અને સુંદર અદાઓના કારણે એકદમ હટકે લૂક રહે છે. જુઓ સુંદર તસ્વીરો 

કરીનાએ ટ્રેડીશનલ હેવી નેકલેસ પહેર્યો હતો અને સાથે સુંદર માન્ગ્ટીકો અને બુટીયા પહેર્યા હતા 

ટાઈટબન સાથે કરીનાએ લૂક આપ્યો 

ગર્ભાવાથા પહેલા કે ગર્ભાવસ્થા પછી કરીનાએ હમેશા દેખાડ્યું કે તે અલગ છે.

ગર્ભાવસ્થા સામે એના લૂક પર ઘણી નજર ગઈ હતી, ખાસ કરીને ત્યારે જયારે કરીનાએ લેકમે ફેશન વિક માં સબ્યસાચી માટે રેમ્પ વોક કર્યું હતું. કરીને હમેશા સાબિત કર્યું કે સ્ત્રી દરેક રૂપ માં સુંદર દેખાય છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon