Link copied!
Sign in / Sign up
23
Shares

મરતા બાળકને માં અલવિદા કહે છે: જતા જતા બાળક માને આ શબ્દો કહી ગયો😢😢

દરેક વ્યક્તિને લાગ્યું કે તે માત્ર એક હાનિકારક શરદી હશે . પરંતુ જેમ જેમ દિવસો જતાં, પરિસ્થિતિ વધુ ચિંતાજનક બનતી ગયી. આખરે મા-બાપ રુથ અને જોનાથન સ્ક્લીને ખરાબ સમાચારની કલ્પનીય પ્રાપ્ત થઈ.  તેમનો 3 વર્ષનો પુત્ર નોલાન રેબ્બોડોયોસરકોમા  નામક નું દુર્લભ અને આક્રમક સ્વરૂપ હતું

નોલાન ને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેના માતા-પિતાએ વિચાર્યું કે આ માત્ર સામાન્ય સર્દી હશે. ટૂંક સમય માજ નોલનની સર્દી ગંભીર રૂપ લેવા મંડી અને હવે દવાઓ પણ કોઈ અસર નાતી કરતી.૨ મહિના બાદ ડોક્ટરોને ખબર પડી કે આ એક ટ્યુમર છે જેમાં સ્વાસ નળીમાં સ્વાસ આવતા અટકે છે. 

નોલન રબરડોયોરોર્કોમાથી પીડાએ રહ્યો હતો. એક એવી દુર્લભ બીમારી જે કેન્સર ની દુનિયામાં કોક લોકોને થતી હોય છે.

રૂથ તેના દીકરાની દરેક તસ્વીર લેતો રહ્યો. નોલાન તેની માં ને છોડીને જવાનો ભય એટલો હતો કે જયારે તેની માં નાવા જતી ત્યારે નોલાન નીચે કાર્પેટ પર સુઈ માં બાહર આવે તેની રાહ જોતો. 

કેટલાક ટ્રીટમેન્ટ અને સર્જરી બાદ નોલાન વધારે ગમ્બીર થાત ગયો. કેન્સર તેના આખા શરીરમાં ફેલાય ગયો હતો. જ્યારે કેન્સર તે હદ સુધી ફેલાય છે, ત્યારે તે 40% થી 20% સુધીના માણસની જીવવાની અસ્તિત્વની શક્યતા ઘટાડે છે. નોલાનની મમ્મીએ તેના અંતિમ મહિનાઓને યાદગાર આપવાનો નિર્ણય કર્યો. 

ફેસબુક પોસ્ટમાં નોલાનની મમ્મીએ તેના અંતિમ દિવસોની ચર્ચા વર્ણવે છે:

હું : દીકરા સ્વાસ લેવામાં તકલીફ થાય છે હેને ?

નોલાન : હમમમ હા 

હું : તું કેટલી પીડા સહન કરે છે 

નોલાન : (નીચે જુએ છે) હા મમ્મી....

હું: બેટા આ કેન્સર એકદમ નકામું છે, તારે હવે તેની સાથે લડવાની જરૂર નથી 

નોલાન : એમ? સાચું? પણ તારા માટે લડીશ મમ્મી 

હું: માં નું કામ શું છે?

નોલાન : મારી રક્ષા કરવી 

હું: દીકરા પણ આમાં હું તારી રક્ષા નઈ કરી શકું... પણ સ્વર્ગમાં જરૂર કરી શકું 

નોલાન: તો એક કામ કરીએ મમ્મી હું પહેલા ત્યાં જતો રહું પછી પાછળથી તું આવી જજે અને મારી રક્ષા ત્યાં કરજે. ઠીક છે ?

હું: એકદમ ઠીક છે, મમ્મી થી પીછો છુડાવો ઇઝી નથી 

આગળના કેટલાક દિવસોમાં નોલાન બસ સુતોજ રહ્યો.

છેલ્લા દિવસે હું તેના બેડ પાસે જઈ તેનું માથું મારા ખોળા પર રાખી ખુબ પ્રેમ કર્યો અને પછી જ્યારે તેને ભેટી ત્યારે એવો ચમત્કાર થયો જેને હું ક્યારેય નહિ ભૂલું   મારા દીકરાએ છેલ્લી ઘડીએ સ્વાસ લીધો, આંખો ખોલી અને કહ્યું : " I LOVE YOU MOMMYY"

નાનો બાળક છેલ્લી વાર ઉઠ્યો, તેની તાકાત ભેગી કરી અને તેણે મમ્મીને કહ્યું કે તે ખુબજ પ્રેમ કરે છે. 

જો તમે પણ નોલાન ની આ કથા થી પ્રભાવિત થયા હોવ તો તેની મમ્મી નો આ સંદેશ શેર કરો :)

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon