Link copied!
Sign in / Sign up
0
Shares

મહિલાઓ પર ગર્ભપાત પછી ના લાંબા ગાળા ના પ્રભાવ

પિસ્તાલીસ વર્ષ સુધી ની દરેક પાંચ માંથી ત્રણ સ્ત્રીઓને ગર્ભપાત થઈ ગયું હોય છે. કદાચ આ આંકડાઓ ના મહત્વ ના લીધે જ, ગર્ભપાત નો વિવાદ ચર્ચા માં રહે છે. ફક્ત સયુંક્ત રાજ્યો માંજ દરેક વર્ષ 1,300,000 ગર્ભપાત થતા હોય છે. કોઈ પણ માં, નજીક નું મિત્ર કે પછી બહેન નઈ જેને ગર્ભપાત ના થયું હોય, એવી સંભાવના બઉજ ઓછી છે. લગભગ બધા જ સ્પષ્ટ અથવા અસ્પષ્ટ રૂપમાં ગર્ભપાત થી પ્રભાવિત છે.

આની તરફેણમાં અને આની સામે બંને પક્ષો પોતાની જગ્યા પર સાચા છે. એક પક્ષ એવું કહે છે કે ના જોઈતું ગર્ભ હટાવાનો અધિકાર ફક્ત સ્ત્રીઓને જ હોવો જોઈએ. ત્યાંજ બીજું પક્ષ એવી રજુઆત કરે છે કે ગર્ભપાત એ મનુષ્ય ની હત્યા છે અને આને લીધે સ્ત્રીઓને નુક્સાન પણ થાય છે. એ કહેવું ખૂબ જ કઠિન છે કે કયો પક્ષ સાચો છે.

સ્ત્રીઓ પર થતા ગર્ભપાત ના લાંબા ગાળા ના પ્રભાવ

ગર્ભપાત ના પ્રભાવો સ્ત્રીઓ પર લાંબા ગાળા સુધી રહે છે. જો સ્ત્રીઓ પર આનો પ્રભાવ સીધો ના પડતો હોય તો એનો મતલબ એવો નથી કે એમના પર આનો પ્રભાવ જ નથી પડતો. ઉપરથી આનો લાંબા ગાળા નો પ્રભાવ કોઈ પણ પ્રભાવ કરતા સૌથી વધારે હાનિકારક હોય છે.

માદક દ્રવ્યોનું સેવન (સુબસ્તન્સ અબ્યુસ):

જે સ્ત્રીઓમાં ગર્ભપાત થયું હોય છે એમનામા સુબસ્તન્સ અબ્યુસ ની સંભાવના એ સ્ત્રીઓની તુલના માં વધારે હોય છે જેઓ ગર્ભવતી નથી થયા હોતા કા તો જેઓ એ શિશુઓને જન્મ આપ્યો હોય છે. આમાં એવી સ્ત્રીઓનો અપવાદ છે જે તેમના ગર્ભપાત થયેલા ભ્રુણ ના પિતા સાથે રહેતા હોય છે. આનું જોખમ વધારે નથી હોતું પણ એવું જોવા માં આવ્યું છે કે જે સ્ત્રીઓ એ ગર્ભપાત કરાવ્યું છે તેમનામા ડ્રગ્સ અબ્યુસ નું પ્રમાણ બે ગણું વધારે હોય છે. આનો એવો મતલબ નથી કે જે ગર્ભપાત કરાવશે તેમને નશા ની લત લાગી જવાની છે. મોટેભાગે આનો ઉપયોગ તેઓ ભૂલવા અને પોતાને સારું લગાડવા માટે કરતા હોય છે. ઘણી બધી સ્ત્રીઓ ગર્ભપાત પછી આનો ઉપયોગ તેમના જીવનમાં આવેલા ખાલીપણું ને પૂર્વા માટે કરતા હોય છે. જેના લીધે તેઓ આના જોખમ માં પડી જાય છે. પણ ઘણી સ્ત્રીઓ આની વિપરીત બીજું બધું પણ વિચારી, કરી શકે છે.

કેન્સર

ગર્ભપાત નું બીજું જોખમ એ છે કે આને લીધે મહિલાઓ માં સ્તન કેન્સર નું જોખમ પણ વધી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓ ની તુલના માં એ સ્ત્રીઓમાં આનું જોખમ વધારે હોય છે જેઓ ગર્ભવતી નથી હોતા. ગર્ભાવસ્થા, જે ગર્ભપાત ના કારણે સમાપ્ત થઈ જાય છે એ ખાલી આ ફાયદા ને ગુમાવી નથી દેતી પણ ગર્ભપાત ના લીધે તેમના શરીર માં આવેલા બદલાવ હાનિકારક પણ હોઈ શકે છે. એક ગર્ભપાત ના લીધે સ્ત્રીઓ ના શરીર માં એસ્ટ્રોજેન ની માત્ર માં નોંધપાત્ર ઘટાડો આવે છે. આ ઘટાડા ના લીધે સ્તનો ના ઉતકો માં તેજી ના કારણે કોશિકાઓ ની વૃદ્ધિ થાય છે. કોશિકાઓ નો તેજી થઈ વધવું સ્તન કેન્સર ને આમંત્રણ આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ના અનુસાર જે સ્ત્રીઓ માં ગર્ભપાત થયું હોય એવી પિસ્તાલીસ વર્ષ ની સ્ત્રીઓ માં સ્તન કેન્સર નું જોખમ 50 % જેટલું હોય છે. આ જોખમ એ સ્ત્રીઓ માં વધારે હોય છે જે 18 વર્ષ સુધી માં ગર્ભપાત થયું હોય છે. આ બધી વસ્તુ ની જાણ તેમને ગર્ભપાત કરાવતા પહેલા તેમને કરવામાં આવે છે. અનિયોજિત ગર્ભાવસ્થા નિશ્ચિત રૂપે કિમોથેરાપી, માસેક્ટકમી અને રેડિએશન થેરાપી થી થતી ભાવનાત્મક અને શારીરિક કષ્ટ ની તુલનામાં ઓછી જ હોય છે. સ્ત્રીઓ ને પોતાની જાતેજ આનો નિર્ણય લેવાનો હોય છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon