Link copied!
Sign in / Sign up
1
Shares

મહિલા અને પુરૂષ બંનેને થતી આ તકલીફોને કારણે પ્રેગ્નેન્સી રહેતી નથી😕

બદલાતી જીવનશૈલી અને ભાગદોડવાળી દિનચર્યાની વચ્ચે ઘણી સ્ત્રીઓમાં ગર્ભ ધારણ ન કરી શકવાની સમસ્યા વધી રહી છે. આ ફર્ટિલિટી સંબંધી સમસ્યા છે જેનાથી ઘણાં કપલ્સ પરેશાન છે. જોકે ગર્ભ ધારણ ન કરી શકવાના ઘણાં કારણો હોઈ શકે છે. જેના વિશે બધાં જ કપલ્સને ખબર હોવી જોઈએ, જેથી તેઓ આ સમસ્યાથી બચી શકે અને સુખી જીવન વિતાવી શકે. જેથી આજે અમે તમને પ્રેગ્નેન્ટ ન થઈ શકવાના 10 કારણો વિશે જણાવીશું, જેના વિશે તમને ખબર હોવી જોઈએ. આગળ વાંચો કયા કારણોથી સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે.

પુરુષ અને સ્થૂળતા

સ્થૂળતાને કારણે પુરુષોમાં ફીઝીકલ એક્ટીવીટી ઘટી જાય છે. જેનાથી સ્પર્મ કાઊંટ પર અસર થાય છે.

સ્ત્રી અને ઓવરી 

ઓવરીમાં ચરબી વધી જવાથી એગ્સ ડેવલપ થતા નથી અને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ્સ થાય છે.

પુરુષ અને દવાઓની સાઈડ અફ્ફેકટસ 

વધુ દવાઓના કારણે સ્પર્મ કાઊંટ અને ક્વાલીટી પર અસર થાય છે 

સ્ત્રી 

પીરીય્ડ્સ ડીસ્ટર્બ થવાથી એગ્સ બરાબર ફરટાઈલ નથી થતા 

પુરુષ 

પુરુષોમાં યુરીન ઇન્ફેકશન, ટીબી જેવા રોગ ના કારણે સ્પર્મ પર અસર પડે છે 

સ્ત્રી 

યુરીન ઇન્ફેકશન અને યુટરસ માં ટીબીને કારણે ફેલોપિયન ટ્યુબ ખરાબ થઈ જાય છે 

પુરુષ 

ડાયાબિટીસને કારણે સ્પર્મ કાઊંટ ૫૦% સુધી ઘટી જાય છે 

સ્ત્રી

ડાયાબિટીસ ના કારને એગ્સ પ્રોડક્શન પર ખરાબ અસર પડે છે જેનાથી પીરીય્ડ્સ મિસ થઈ શકે છે 

પુરુષ અને લાઈફસ્ટાઈલ 

પુરુષમાં સિગરેટ, દારૂ, લેટ નાઈટ પાર્ટી, એકસરસાઈઝ ન કરવી, તમ્બાકૂ ખાવું આવી લાઈફ સ્ટાઈલ ના કરને સ્પર્મ કાઊંટ ઘટી જાય છે 

સ્ત્રી

 

સ્ત્રીઓમાં નશો અને લેટ નાઈટ પાર્ટી અન્હેલથી લાઈફસ્ટાઈલ ના કારણે પ્રેગ્નેસીમાં પ્રોબ્લેમ્સ થાય છે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon