Link copied!
Sign in / Sign up
15
Shares

તારક મેહતા કા ઊલટા ચશ્માં મા થશે નવી દયાભાભી ની એન્ટ્રી, ખુબજ બોલ્ડ છે નવી ભાભી😯😍

બધાનો લોકપ્રિય શો તારક મેહતા કા ઊલટા ચશ્માં માં દયાભાભીનો કિરદાર નિભાવતી દિશા વકાની લાંબા સમયથી સિરીયલથી દુર રહી કારણ હતું તેની પ્રેગનેન્સી અને પછી માં બનવું. એક સમયે એવું લાગતું હતું કે તે પછી સીરીયલમાં વાપસી કરશે, પણ દર્શકોના ઈચ્છા પર પાણી ફેરવી જશે કારણકે દયાભાભીનો રોલ આ અભિનેત્રી કરશે 

આવી કલાકારની એન્ટ્રી થવાની છે

 

હવે આ સીરીયલમાં એક એવી અભિનેત્રીની એન્ટ્રી થશે જે એકદમ દયાભાભી જેવી દેખાય છે.અને તે અભિનેત્રીનું નામ છે જીયા માણેક જેને સાથ નિભાના સાથિયામાં ગોપીના રોલથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દરેકને તે પસંદ આવી હતી 

ઘણા ટીવી સીરીયલમાં કર્યું છે કામ

 

જીયાએ સાથ નિભાના સાથીયા, બડી દુર સે આયે હૈ, જીની ઔર જીજુ નામક ઘણા ટીવી સીરીયલમાં કામ કર્યું અને દરેકના ઘરની ઇલ ઓળખ પામી 

જીયા માણેક છે અમદાવાદી

 

જેવી રીતે સીરીયલમાં દયા ભાભી અમદાવાદની છે તેમજ રીયલ લાઈફમાં જીયા અમદાવ્દની રેહવાસી છે. ખબરોની માનીએ તો જીયાને દયાભાભીના રોલ માટે મેકર્સે કન્ફર્મ કરી દીધું છે 

જુઓ તસ્વીરો

 


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon