Link copied!
Sign in / Sign up
0
Shares

મા-બાપની કાર્બન કૉપી છે આ સેલિબ્રિટી સંતાનો😲🤩😲

ફિલ્મો તો દરેક જણને જોવી ગમે છે,વાત ચાહે ઈંગ્લીશ ફિલ્મોની હોય કે હિન્દી ફિલ્મોની, ભારતમાં ફિલ્મો વાત કરવાનો પ્રિય વિષય રહ્યો છે. બૉલીવુડમાં ઘણાં એવા સેલિબ્રિટીસ છે જે ઘણાં સમયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલાં છે અને એટલું જ નહીં એમનાં સંતાનો પણ તેમનાં પગલે બૉલીવુડમાં આવ્યા છે.આવી કેટલીક સેલિબ્રિટીઝનાં સંતાનો બિલકુલ તેમનાં મા-બાપ જેવાં જ દેખાય છે,વિશ્વાસ ના થયો હોય તો આ રહી તસવીરો….

1.ફરહાન અખ્તર-જાવેદ અખ્તર:-

બૉલીવુડના ખ્યાતનામ શાયર,લેખક,ગીતકાર જાવેદ અખ્તરનાં શબ્દો એટલે જાણે હળવી પીંછી શરીર પર ફરતી હોય એવા મખમલી. આ જાવેદ સાહેબનાં પુત્ર ફરહાન અખ્તર પણ ગાયક અને હીરો.

બંને નો ચહેરો આ તસ્વીરમાં જુઓ. કેવો હૂબહૂ મળતો આવે છે!

2. સૈફ અલીખાન – ઇબ્રાહિમ ખાન:-

બોલીવુડના ‘ચોકલેટી બોય’ સૈફ અલીખાન નાં નામે ઘણી સારી ફિલ્મો બોલે છે. સોહામણા સૈફનો પ્રથમ પત્નીથી થયેલો પુત્ર ઇબ્રાહિમ મોટો થઇ ચુક્યો છે.

આ તસ્વીર જોઈને જાતે જ નક્કી કરો કે એનો ચહેરો પિતા સાથે કેટલો મળતો આવે છે?

3. શાહરુખ ખાન – આર્યન ખાન:-

કિંગ ખાન તો દેશમાં પણ પોપ્યુલર અને વિદેશ માં પણ. દેખાવમાં રોમેન્ટિક લાગતો શાહરુખ લાખો ફેન્સના દિલમાં રાજ કરે છે. એનો પુત્ર આર્યન બિલકુલ કાર્બન કોપી લાગે છે,

જુઓ આ જોડે મુકેલો ફોટો.

4.કરિશ્મા કપૂર – બબીતા કપૂર:-

પોતાની સુંદરતાથી દર્શકોનાં દિલ પર રાજ કરતી બબીતાએ લાંબો સમય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કરિશ્મા કપૂર જે પોતાની બહેતરીન આંખો અને સુંદર સ્મિત માટે જાણીતી છે તે બબીતાની પુત્રી છે.

છે ને કૉપી ટુ કૉપી!

5.સારિકા-શ્રુતિ હાસન:-

શ્રુતિ હાસન સાઉથ ની ફિલ્મોમાં વધુ જોવા મળે છે. કમલ હાસન ની આ દીકરીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

જુઓ તેની અને તેની મમ્મી સારિકાની તસ્વીર કેટલી મેળ ખાય છે.

6. હેમામાલિની અને હીમેન ધર્મેન્દ્રની હિટ જોડી હતી. ‘સીતા ઔર ગીતા’ જેવી ફિલ્મોમાં એના રોલને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon