Link copied!
Sign in / Sign up
3
Shares

લોકોના દિલોમાં રાજ કરનારા આ અભિનેતાઓનો હૃદયના હુમલાએ લઇ લીધો જીવ😮

રીમા લાગુ

રીમા લાગુને છેલ્લીવાર ટીવી સીરીયલ નામકરણમાં જોવામાં આવિયા. ૫૮ વર્ષની રીમાને ૧૮ મે ૨૦૧૭ના હૃદયનો હુમલો આવ્યો અને તેમનું નિધન થઇ ગયું. તેમણે ફિલ્મોમાં શાહરુખ, સલમાન વગેરે સુપરસ્ટારોની માતાનો રોલ ઘણીવાર નિભાવ્યો છે. રીમાએ ૯૫ થી પણ વધારે ફિલ્મો કરી છે.

ઓમ પુરી

પોતાનો દમદાર અવાજ અને શાનદાર અભિનયથી ઓળખાણ બનાવનારા અભિનેતાનું અવસાન ૬ જાન્યુઆરી ૨૦૧૭ના ૬૬ વર્ષની ઉંમરમાં થયું. ઓમ પુરીએ ૩૦૦થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ટ્યુબલાઈટ હતું.

રાજેશ વિવેક

લગાન અને સ્વદેશ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રાજેશ વિવેકનું ૬૬ વર્ષની ઉંમરમાં હૃદયના હુમલાના કારણે ૨૦૧૬માં નિધન થયું હતું

રજાક ખાન

ગોલ્ડન ભાઈના નામથી જણાતા કોમેડિયન રજાક ખાનનું ૬૫ વર્ષની ઉંમરમાં ૧ જૂન ૨૦૧૬ ના નિધન થયું હતું. રજાક ખાને ૧૦૦થી પણ વધારે પીચર માં અભિનય કર્યો છે. તે કમાલના કોમેડિયન હતા.

આરતી અગ્રવાલ

તેલુગુ પીચર ની અભિનેત્રી આરતી અગ્રવાલનું ૬ જૂન ૨૦૧૫માં નિધન થયું હતું. તે ઘણા લાંબા સમયથી મોટાપા અને ફેફસાની બિમારીથી ઝઝૂમી રહી હતી. આરતીએ ૨૦૦૦માં પાગલપન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ફારુખ શેખ

ચશ્મેબદુર, નુરી અને કોઈને ન કહી શકાય તેટલી ફિલ્મોમાં શાનદાર અભિનય કરવાવાળા ફારૂખ શેખે ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ના અંતિમ શ્વાસ લીધો હતો. તેનું નિધન ૬૫ વર્ષની ઉંમરમાં દુબઈમાં થયું હતું.

એમ. એફ. હુસૈન

વિવાદિત પેન્ટરના રૂપમાં જાણીતા મકબૂલ ફિદા હુસેનનું નિધન પણ હૃદયના હુમલાના કારણે થયું હતું. ૯ જૂન ૨૦૧૧ના તેણે અંતિમ શ્વાસ લીધો હતો. તે લાંબા સમયથી બીમાર પણ હતા.

વિવેક શૌક

પોતાની સાફસુથરી કોમેડી માટે જાણીતા વિવેક શૌક ૪૭ વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી ગયા. તેનું અવસાન ૧૦ જાન્યુઆરી ૨૦૧૧માં થયું. વિવેક શૌકએ ગદર અને હમકો દીવાના કર ગયે ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકાઓ નિભાવી હતી.

દેવાનંદ

ભારત સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદે ૩ ડિસેમ્બર ૨૦૧૧માં દુનિયાને અલવિદા કરી હતી. તેમની ૮૮ વર્ષની ઉંમરના હૃદયના હુમલાથી અવસાન થયું.

વિનોદ મહેરા

નાગીન, સ્વર્ગ, જાની દુશ્મન જેવી ફિલ્મોમાં યાદગાર કિરદાર નિભાવવાળા વિનોદ મેહરાનું અવસાન ૪૫ વર્ષમાં થયું. તેની ૩૦ ઓક્ટોબર ૧૯૯૦માં હૃદયનો હુમલો આવ્યો, જેના લીધે તેણે દુનિયાને અલવિદા કરી દીધી. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon