Link copied!
Sign in / Sign up
6
Shares

બબીતાજીને લગ્નની કોઈ ઉતાવળ નથી, જેઠાલાલ જેવો પતિ અને..😍😍

જાણીતી સીરીયલ તારક મેહતા ક ઊલટા ચશ્માં જો સૌથી વધુ ગ્લેમરસ પાત્ર હોય તો તે છે બબીતાજી નું. બબીતાજી અને જેઠાલાલની કેમિસ્ટ્રી એવી છે કે બધાને યાદ રહી જાય છે. આ સીરીયલના કારને મુનમુન દત્તા ને આ સિરીયલથી નવી ઓળખ અને દર્શકોથી પ્રેમ મળ્યો છે 

કોણ છે મુનમુન દત્ત્તા?

જયારે મુનમુન દત્તા મુંબઈ આવી ત્યારે તેને થોડી એડ્સ કરી હતી અને ફેશન શો કર્યા હતા. ત્યારેબાદ તેને હમ સબ બારતી સીરીયલની ઓફર મળી હતી. આ સીરીયલમાં તેની સાથે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને ભાવના બાલ્વ્લ્સેરા હતા. મુનમુન આ સીનીયર કલાકારો જોડેથી ઘણું બધું શીખી હતી 

અલબત કેટલાક કારણોસર આ સીરીયલ બંધ થઈ ગઈ અને મુનમુન ફરીથી એડ્સ અને ફેશન શો કરવા લાગી. આ સમયે આસિત મોદી તારક મેહતા ક ઊલટા ચશ્માં સીરીયલની કાસ્ટ વિચારી રહ્યા હતા. જેમાં દિલીપ જોશીની પસંદગી જલ્દી કરી લેવામાં આવી હતી. અને દિલીપ જોશીએજ બબીતાના પાત્ર માટે મુનમુન દત્તાનું નામ સજેસ્ટ કર્યું હતું. 

મુનમુન દત્તનું નામ અરમાન કોહલી સાથે જોડાયેલું હતું. અરમાન કોહલીએ મોરીશ્ય્સમાં મુન્મુનને માર માર્યો હતો અને તેને મારી નાખવાની પણ ચર્ચા ફેલાઈ હતી. જયારે અમે મુન્મુનને લગ્ન માટે સવાલ કર્યો તો મુન્મુને કહ્યું કે" મને લાગણી કોઈ ઉતાવળ નથી, હું સિંગલ ખુબજ ખુશ છુ, લગ્ન પહેલા મારે આખી દુનિયા ફરવી છે, અને ફિલ્મોમાં પણ કામ કરવું છે. ખુબજ ધમાલ મસ્તી કરવી છે જીવનમાં એટલે લગ્નનું ભાર નથી લેવું 

 

જુઓ મુન્મુની બોલ્ડ તસ્વીરો 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon