Link copied!
Sign in / Sign up
1
Shares

લગ્નના ૧૧ વર્ષ પછી પણ એશ્વર્યાની આ ઝીદ અભિષેક નથી કરી રહ્યો પૂરી, કારણ ખુબજ ગંભીર છે😲😲

એશ્વર્યા અને અભિષેકના લગ્નને ૧૧ વર્ષ પુરા થઈ ગયા છે. આજે ૬ વર્ષની આરાધ્ય પણ છે, આમ તો બચ્ચન પરિવારથી ઘણા બધા સમાચાર આવે છે અને આ ખબર છે ઘણી ગમ્ભીર. ખબરોની માઈએ તો એશ્વર્યા આજકાલ એવી ઝીદ પકડીને બેસી છે જે અભિષેક પૂરી નથી કરી રહ્યો 

એશ્વર્યાની આ ઝીદ પૂરી નથી કરી રહ્યો 

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાજ આ કપલે બાંદ્ર-કુર્લા કોમ્પ્લેક્સ માં અલગ થી રેહવાનું વિચારી રહ્યા છે જેના માટે ૫૫૦૦ સ્ક્વેર ફીટ નું અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું, જયારે આં અપાર્ટમેન્ટ લીધું હતું ત્યારે તેની કીમત ૨૧ કરોડ હતી, અને એશ્વર્યા ત્યાં શિફ્ટ થવાની ઝીદ કરી રહી છે પણ અભિષેક માં-બાપને છોડીને રેહવાનું પસંદ નથી કરી રહ્યો 

હજી ઇન્તિરિઅર નું કામ પણ પૂરું નથી થયું

 

એશ-અભિષેકે આ ઘર તો લઇ લીધું છે પણ હજી સુધી તેનું અંદરનું કામ પૂરું નથી થયું જેના લીધે આ કપલ શિફ્ટ નથી થઈ રહ્યું.

અત્યારે જલસામાં રહે છે આ કપલ 

ફિલહાલ તો આ કપલ જુહુ સ્તીથ અમિતાભના ઘરે એટલેકે જલસા માં રહે છે

આ નવા બિલ્ડીંગ માં સોનમ છે તેમની પાડોશી 

સોર્સ્સ ની માનીએ તો જયારે એશ-અભી આ અપાર્ટમેન્ટ માં શિફ્ટ થશે તો તેમની પાડોશી સોનમ કપૂર રેહશે.

એશ-અભિષેક પોત પોતાની ફિલ્મોની શૂટિંગ માં બીઝી છે

 

એશ્વર્યા ફિલહાલ તેની નવી ફિલ્મ ફ્નને ખાન ની શૂટિંગ માં વ્યસ્ત છે, જેમાં તેની સાથે અનીલ કપૂઓર અને રાજકુમાર રાવ જોવા મળશે, અને અભિષેકની વાત કરીએ તો તે મનમાર્ઝીયા નામક ફિલ્મની શૂટિંગ માં વ્યસ્ત છે.   

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon