Link copied!
Sign in / Sign up
2
Shares

લગ્નજીવન માં દયાભાભી અને જેઠાલાલ જેવો પ્રેમ ઈચ્છો છો? તો અપનાવો આ ઘરેલું મસાલાના નુસ્ખા!

ભારતીયો તેજાના મરી-મસાલાનો અલગ-અલગ રીતે ઉપયોગ કરે છે. આ તમામ મસાલાના કામ અને ગુણ પણ અલગ-અલગ હોય છે. તીખું કરવું હોય તો ગરમ મસાલા કે મરચું, નમકીન કરવું હોય તો મીઠું, સુગંધીદાર કરવું હોય તજનો વગેરે વગેરે…મસાલા સાથે જોડાયેલી ખાસ વાત તો એ પણ છે કે તે માત્ર રસોઇને ટેસ્ટી બનાવાની સાથે ઘણા મસાલા એવા પણ છે જે તમારી તંદુરસ્તી પર સકારાત્મક અસર પાડે છે. પરંતુ તેનો ફાયદો આટલા સુધી સીમિત નથી. કદાચ બહુ જ ઓછા લોકો જાણે છે કે મસાલાનો ચમત્કાર પતિ-પત્નીની વચ્ચેના ઝઘડાઓને પણ શાંત કરી શકે છે.

પ્રાચીન સમયમાં રોમના રહેવાસી આ મસાલાનો ઉપયોગ કુદરતી રીતે જ રૂમને મહેકાવા માટે કરતા હતા. ઇલાયચી સૌથી સુગંધીદાર મસાલો છે. આ હેતુ માટે જ ઇલાયચીનો ઉપયોગ મોટી માત્રામાં થઇ રહ્યો છે. ઘણા જૂના દસ્તાવેજોમાં સુગંધીદાર તેલ બનાવાનો ઉલ્લેખ છે, જેમાં આ મસાલાનો ઉપયોગ થતો હતો.

તજ: જૂના જમાનાથી તજનો ઉપયોગ થઇ રહ્યો છે. આ માત્ર ભોજનમાં સ્વાદ જ નથી નાંખતું, પરંતુ સુંદરતાને પણ વધારે છે. આ સિવાય આ દર્દમાં રહાત આપવાની સાથો સાથ આત્મિક સંતુષ્ટી આપે છે.

ઇલાયચી: ઇલાયચીની ખુશ્બુ ભાવનાપ્રધાન હોય છે. ઘણા રિસર્ચકરનારાઓએ એ વાતને સાબિત કરી છે કે ઇલાયચી ખાવાથી તમારી સેક્સુઅલ લાઇફ સારી રહે છે. માત્ર તેનો ટેસ્ટ જ શ્રેષ્ઠ નથી પરંતુ તેની ખુશ્બુ પણ એક અહેસાસ આપે છે.

વરિયાળી: ભોજન આરોગ્યા બાદ કે મોંમાંથી દુર્ગંધ મહેસૂસ થવા પર વરિયાળીનું સેવન કરી શકીએ છીએ. તે તમને તરોતાજા થવાનો અહેસાસ કરાવે છે.

સૂંઠ: સૂકા આદુ પાઉડરને સૂંઠ કહેવાય છે. આ તમારા શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા વધારે છે અને તમને શરદી-ઉધરસમાં પણ રાહત અપાવે છે. 

ટ્રાય કરો આ ટીપ્સ કદાચ તમારો પ્રેમ પણ દયા ભાભી અને જેઠાલાલની જેમ પ્રેમાળ થઈ જાય ;)

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon