Link copied!
Sign in / Sign up
0
Shares

લગ્ન થતાજ મોંઘુ થઈ ગયું "વિરુશ્કા "બ્રાંડ મોંઘા લગ્નનો બધોજ ખર્ચ થઈ જશે વસુલ 💓

વિરાટ અને અનુષ્કા હમેશા માટે એકબીજાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે લગ્ન થતાજ મિસ્ટર એન્ડ મીસીસ કોહલી થઈ ગયા છે મોંઘા. શેમ્પુ થી લઈને કોલ્ડ્રીનક્સ જેવી એડ માં સાથે કામ કરી ચુક્યા છે આ વર-વધુ.

થોડા સમય પેહલાજ વિરાટ અને અનુષ્કાએ માન્યવર મોહે ની એડમાં પણ સાથે કામ કર્યું હતું. લગ્ન પેહલા અનુષ્કા અને વિરાટ દરેક એડ માટે થી કરોડ રુપયા જેટલું ચાર્જ કરતા હતા, પણ જ્યારથી વિરાટ અને અનુષ્કાએ સાત ફેરા લીધા ત્યારથીજ એન્ડોર્સમેન્ટની દુનિયા માં "વિરુશ્કા" બ્રાંડ છવાઈ ગયું છે.

લગ્ન પછી તરતજ વિરાટ અને અનુષ્કાની બ્રાંડ વેલ્યુ ઉપર થઈ ગયી છે. ગણી મોટી મોટી કંપનીઓ આ ન્યૂલી વેડ પાવર કપલ ને સાઈન કરવા માટે પાગલ થઈ રહ્યા છે. જાણવામાં આવ્યું છે કે વિરાટ અને અનુષ્કાને સાથે એડમાં કામ કરવા માટે લગભગ 9 થી 10 કરોડ રુપયા મળશે એટલે લે ઇટલી માં લગ્ન યોજવાનો પૂરો ખર્ચ એક જટકા માં કવર થઈ જશે 

મિસ્ટર એન્ડ મીસીસ કોહલી બન્તાજ પોતાની બ્રાંડ વેલ્યુથી બધોજ ખર્ચો રીકવર કરી લીધો છે. 

તેમનું દામ્પત્ય જીવન ખુશ રહે એવી અમારી શુભેચ્છા :)

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon