Link copied!
Sign in / Sign up
0
Shares

લગ્ન બાદ રીસેપ્શનમાં ફરીથી સ્ટાઈલીશ અંદાઝમાં નજર આવી સોનમ: જરૂર જુઓ😍😍

બોલીવૂડની ફેશન ક્વીન સોનમ કપૂરે ૮ મેંના રોજ બોયફ્રેન્ડ આનદ અહુજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ લગ્નમાં બોલીવૂડના ઘણા સીતારોએ હાજરી આપી જતી. હાલ સોનમ અને આનંદ ના ફોટોસ અને લગ્નનો વિડીઓ દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન બાદ સોનમ અને આનદે મુંબઈમાં લીલા પેલેસ હોટેલમાં રીસેપ્શનની પાર્ટી આપી. જેમાં કરીના કપૂરથી લઈને કંગના રનોત સુધીની બધી હિરોઈને ચાર ચાંદ લગાવ્યા.

પણ તે સાંજની રોનક તો સોનમ અને આનંદ રહ્યા: જુઓ ફોટોસ 

સોનમે ડીઝાઇનર અનામિકા ખન્ના નો ડીઝાઇન કરેલો લેહ્ન્ગો પહેર્યો હતો, જેમાં તે ઘણી સુંદર અને નવપરણિત લાગી 

આનંદ અહુજાએ બ્લુ ઇન્ડો વેસ્ટર્ન શેરવાની અને વ્હાઈટ સ્નીક્ર્સ પહેર્યા હતા 

બન્ને એટલા સુંદર લાગી થયા હતા અને ખુબ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા 

સોનમે લગ્ન બાદ તરતજ સોશિયલ મીડિયામાં તેનું નામ બદલી નાખ્યું અને હવે તે ' સોનમ કપૂર અહુજા' ના નાથી ઓળખાય છે 

સોનમની આગામી ફિલ્મ વિરે દી  વેડિંગ ૧ જુને રીલીઝ થવાની છે અને સોનમ સંજુ ફિલ્મમાં પણ રણબીર કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે 

 

પ્રેમ રતન મળી ગયો સોનમને: ગોર્જીયસ લાલ લેહંગામાં સોનમ બની ગઈ છે સુંદર દુલ્હન😍😍
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon