Link copied!
Sign in / Sign up
8
Shares

કોન્ડમ માં કયું તેલ વાપરવામાં આવે છે? જાણીને સ્તબ્ધ થઈ જશો, જુઓ વિડીઓ😲😲

આ દુનિયામાં શારીરિક સુખ મેળવવાની બધાને ઈચ્છા હોય છે. કોઈ સમયના પહેલા મેળવી લેછે તો કોઈ સાર સમયની રાહ જુએ છે સંભોગ એક એવી વસ્તુ છે કે એ ખાલી બે લોકોને નહિ પણ બન્ને લોકમાં એક સટીક સંબંધ જોડી દે છે. ઘણીવાર ખાલી એન્જોયમેન્ટ માટે સંભોગ કરતા સમયે લોકો નિરોધ વાપરવાનું સુખ માને છે. પણ શું તમે જાણો છો કે આ નિરોધ બને છે કેવી રીતે?

અણમાંગી ગર્ભાવ્સ્થાથી બચાવે છે નિરોધ 

નિરોધ એક એવી વસ્તુ છે જેમાં તમે શરીરક સુખ પ્રાપ્ત કરી શકો છો અને સાથેજ પ્રેગ્નેન્સીની કોઈ ચિંતા પણ નથી હોતી. સંભોગ કરતી વખતે પુરુષથી નીકળેલું સ્પેર્મ નીરોધ્મજ રહી જાય છે, જેથી મહિલા સુરક્ષિત રહે છે 

નીરોધમાં આ તેલનું ઉપયોગ કરવામાં આવે છે

જે નિરોધને વાપરીને તમે શારીરિક શુખ પ્રાપ્ત કરો છો એ કેવી રીતે અને કયા તેલથી બને છે તમે જાણો છો? કોન્ડમ દેખાવથી બહુજ પાતળું હોય છે પણ તેને બનવા માટે જે વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે તે પણ નાજુક હોય છે 

સીલીકોન તેલનો પ્રયોગ

 

તમને જણાવી દઈએ કે નીરોધમાં વોટર બેસ્ટ અને સીલોકોન બેસ્ટ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. બેશક નિરોધ ચીકણું અને પાતળું હોય છે પણ આમાં ખેંચાવ સીલીકોન તેલના લીધે આવે છે. આ તેલથી તમારા લિંગ પર કોઈ નુકસાન નહી થાય એટલા માટે જયારે તમે તેને હાથ માં લો છો ત્યારે થોડું ભીનું ભીનું લાગે છે 

જુઓ વિડીઓ 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon