Link copied!
Sign in / Sign up
2
Shares

ક્યારેક આવી દેખાતી હતી TVની 'નાગિન', આ ૯ અભિનેત્રીઓનો પણ બદલાયો LOOK

એકતા કપૂરના અપકમિંગ ટીવી શો 'નાગિન 3'નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયુ છે. નવા શોનું ટીઝર જોઇ મૌની રોય, જે આ શોની પ્રથમ 2 સિઝનમાં લીડ એક્ટ્રેસ રહી છે, ઇમોશનલ થઇ ગઇ હતી. મૌનીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર 'નાગિન'નો વીડિયો પોસ્ટ કરતા લખ્યુ, 'આ શો મારા દિલની ઘણી નજીક છે, મને તેનાથી ઓળખ મળી. હું હંમેશા એકતા મૈમની આભારી રહીશ' મૌનીની આ પોસ્ટ પર એકતાએ જવાબ આપતા લખ્યુ, 'શૂટ પર હંમેશા અમે તમને યાદ કરીશું. જીવનમાં મોટી તક તમારી રાહ જોઇ રહી છે, ઘણો પ્રેમ' 2007માં શો 'ક્યોકિ સાસ ભી કભી બહૂ થી'થી એક્ટિગ કારકિર્દી શરૂ કરનાર મૌનીના લૂકમાં ઘણો ચેન્જ જોવા મળે છે. આજે અમે તમને આ પેકેજમાં આવી જ ટીવી એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છીએ, જેમનો લૂક ચેન્જ થયો છે.

જૂહી પરમાર

ડેબ્યૂ સીરિયલ- વો

ઓળખ મળી- કુમકુમ

સ્મૃતી ઇરાની

ડેબ્યૂ સીરિયલ- ક્યોકિં સાસ ભી કભી બહૂ થી

ઓળખ મળી- ક્યોકિં સાસ ભી કભી બહૂ થી

દિવ્યંકા ત્રિપાઠી

 ડેબ્યૂ સીરિયલ- બનૂં મે તેરી દુલ્હન

ઓળખ મળી- યે હે મોહબ્બતે

જેનિફર વિંગેટ

 ડેબ્યૂ સીરિયલ- કુસુમ

ઓળખ મળી- સરસ્વતીચંદ્ર

શ્વેતા તિવારી

 ડેબ્યૂ સીરિયલ- કહીં કિસી રોજ

ઓળખ મળી- કસૌટી જિંદગી કી

અંકિતા લોખંડે

 ડેબ્યૂ સીરિયલ- પવિત્ર રિશ્તા

ઓળખ મળી- પવિત્ર રિશ્તા

પારૂલ ચૌહાણ

 ડેબ્યૂ સીરિયલ- સપના બાબુલ કા બિદાઇ

ઓળખ મળી- સપના બાબુલ કા બિદાઇ

અનિતા હસનંદાની

 ડેબ્યૂ સીરિયલ- કભી સૌતન કભી સહેલી

ઓળખ મળી- 'કાવ્યાંજલિ', 'યે હે મોહબ્બતે"

પ્રાચી દેસાઇ

 ડેબ્યૂ સીરિયલ- કસમ સે

ઓળખ મળી- કસમ સે

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon