Link copied!
Sign in / Sign up
1
Shares

કુદરતી રીતે ઓવેરીયન સીસ્ટ નો છુટકારો કેવી રીતનાં કરવો?

૧. કેમોમાઈલ ટી

આ હર્બલ ટી એક અદભુત કુદરતી ઈલાજ છે ઓવેરીયન સીસ્ટ ને દુર કરવાનો કેમકે તેના હળવા શાંતીદાયક એજંટ્સ તમને આરામ કરવામાં અને દુખાવા માં મદદ કરે છે. તે રક્ત પ્રવાહ ને યુટ્રેસ અને પેલ્વિક ભાગમાં પ્રોત્સાહન કરે છે, એ તમારા પીરીયડ્સ નિયમિત કરવામાં પણ મદદ કરે છે. સુકાઈ ગયેલા કેમોમાઈલ ને પાણી માં થોડા મિનીટ માં ઉકાળો. તેને ગાળો અને તેમાં થોડુ મધ ઉમેરો તેને સ્વાદિષ્ટ બનાવા. તમે તેને દિવસ માં ૨ થી ૩ વાર લઈ શકો છો જ્યાં સુધી પરીણામ ના મળો.

૨. એપલ સાઈડ વિનેગાર

એપલ સાઈડ વિનેગાર કદાચ ખુબ અસરકારક રીત છે સીસ્ટ ને નિકાળવાનો. કેમકે તે પોટેશીયમ થી સમૃદ્ધ છે, તે ખરેખર સીસ્ટ ને ઓગાળી શકે છે જે નીચા પોટેશીયમ ના કારણે થતુ હોય છે અને બિલકુલ દુર કરી શકે છે. ગરમ પાણી માં એક ચમચી વિનેગાર અને બ્લેકસ્ટ્રેપ મોલાસીસ ઉમેરો. આ દરરોજ પીવો અને થોડા સમય માં ઓવેરીયન સીસ્ટ માં સુધારો જોવા મળશે.

૩.એપસોમ સોલ્ટ બાથ

એપસોમ સોલ્ટ માં રહેલા મેગનેશિયમ સ્લફેટ નાં ઊંચા પ્રમાણ નાં કારણે તે સ્નાયુઓ ને આરામ આપવા માટે નું કામ કરે છે. ઘણા અભ્યાસ દર્શાવે છે કે એપસોમ સોલ્ટ તમારી પીડા ને ઓછી કરશે અને બીજા ઘણા લક્ષણો ને પણ ઓછા કરશે. ગરમ પાણી માં એપસોમ સોલ્ટ ને ઉમેરો અને બાથટબ માં નાખો. તમે એસેન્શીયલ તેલ જેવા કે રોઝ, લવેન્ડર અથવા જેસ્મીન વગેરે જેવા નો ઉપયોગ કરી શકો છો. સોલ્ટ ઓગળી જાય ત્યાં સુધી હલાવો અને બાથટબ માં ૩૦ મિનીટ સુધી રહો. તમે દરરોજ કરી શકો છો જ્યા સુધી પીડા માં ફરક નાં પડે.

૪.એરંડિયુ

એરંડિયુ વધારા ની પેશીઓ ને અને ઝહેર ને શરીર માંથી દુર કરે છે. તે ઓવેરીયન સીસ્ટ ને ઓછી અને ઓગાળે છે. તમે ફ્લેનલ કપડુ વાપરી શકો છો જેને થોડા સ્તર માં પાટલી કરેલી હોય એરંડિયા નો પેક બનાવા. એરંડિયાનાં થોડા ટીપા નાખો અને પેડુ ઉપર કપડાને મુકો. ગરમ પાણી ની બોટલ કપડા પર મુકે અને પોતાને ગરમ બ્લેકેંટ થી ઢાંકો. તેને ૩૦ મિનીટ માટે રેહવા દો અને અઠવાડિયા માં ત્રણ વાર ફરીથી કરો જ્યાં સુધી સીસ્ટ જતુ ના રહે.

૫.આદુ નો રસ

આદુ માં ઘણી બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા ને ઓછી કરે છે અને પિડા ઓછી કરે છે. તે શરીર માં ગરમી વધારે છે. આદુ ના થોડા કટકા, અડધો કપ સફરજન નો રસ, બે કચુંબર અને થોડા પાઈનએપલ ના કટકા જ્યુસર માં ઉમેરો. આ દરરોજ પીવો દિવસ માં બે વાર જ્યાં સુધી સીસ્ટ માં સુધારો નથી આવતો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon