Link copied!
Sign in / Sign up
1
Shares

કિચન ટીપ્સ- રસોડામાં રાની બનીને રેહવું હોય તો વાપરો આ ટીપ્સ

અમુક એવી ટીપ્સ કે જે દરેક ક્વીન ને રોજ બરોજ કામમાં લાગશે અને જો આવી ટીપ્સ ઉપયોગમાં લેશો તો સાસુ સાથે જઘડા પણ ઓછા થઈ જશે ;) 

. બ્રેડની કિનારીને ભીની ચારીથી કાપી શકાય.

. દાળ ચોખામાં ઉભરો ન આવે તેના માટે ઘી કે તેલ નાખી શકાય છે.

. અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

. જુના બટકા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકા સફેદ રહશે.

. શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું ચીનેલું નાળીયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

. શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તેના માટે થોડી કોફી નાખી શકાય.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon