Link copied!
Sign in / Sign up
0
Shares

ખુબ જ ફેલાયો તૈમુર નો આ લૂક- તમે પણ જરૂર થી તમારા બાળક ઉપર ટ્રાય કરો આ સ્ટાઇલ

સૈફ અને કરિના ની જેમ, તેમનો બાળક તૈમુર અલી ખાન પણ હંમેશા ચર્ચા માં હોય છે. એનો પ્રેમાળ હાવ-ભાવ, માસુમ ચેહરો અને ક્યૂટ સ્ટાઇલ બધાનેજ ગમતી હોય છે. આજ-કલ તૈમુર ના અલગ-અલગ ચિત્રો સોશિયલ મીડિયા પર આવતા હોય છે, અને મીડિયા પણ તેની એક ઝલક માટે ઉત્સુક હોય છે. ઘણી વાર, તૈમુર એની મમી કરિના સાથે દેખાતો હોય છે, અથવા તેમના ઘરે બાલકનીમાં જુલો જુલતા દેખાય છે.

એકવાર ફરી તૈમુર બાલકનીમાં જુલે જુલતા દેખાયો અને તેનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપે ફેલાયો રહ્યો છે. તસ્વીરમાં તૈમુર શાંતિ થી બેઠો છે. તમે પણ જોવો તેનો પ્રેમાળ ફોટો.
તૈમુરના અલગ-અલગ અંદાજ
મરુન ટ્રેક પેન્ટ અને ગ્રે ટીશર્ટ માં ખુબજ સુંદર દેખાય છે તૈમુર. આપ પણ તમારા નાના ઉસ્તાદ માટે આ લૂક જરૂર ટ્રાય કરો.
આ ફોટોમાં તૈમુર કપૂર ખાનદાનની છાપ નજર આવે છે.

સૈફ અને કરિના ૨૦ ડિસેમ્બરે તૈમુરનો જન્મ દિવસ ઉજવાના છે. હવે જોઈએ કે તેઓ આ નાનો નવાબનો પેહેલો જન્મદિવસમાં કઈ વિશિષ્ટ રીતે ઉજવાના છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon