Link copied!
Sign in / Sign up
52
Shares

ખિચડીની ત્રણ એવી રેસીપી કે તમારુ બાળક થાકશે નહીં

૧. ભાત અને દાળની ખીચડી

૨/૩ કપ ભાત

૧/૩ મગ / તુવેર દાળ

લસણ-૨ (વૈકલ્પિક)

હિંગ (વૈકલ્પિક)

ઘી

મેથડ:

૧. ભાત અને દાળને ધોઈને પાણીમાં પોણા કલાક માટે પલાળવા મુકો.

૨.પાણી ગાળી લો.

૩.પ્રેશર કુકર માં, ભાત,દાળ,લસણ અને હિંગ નાળો અને ૩ કપ પાણી.

૪. ૩ સીંટી વાગે ત્યાં સુધી રેહવા દો(એક ઊંચામાં અને બે મિડીયમ).

૫.વરાળ નિકળી જાય પછી, ઘી નાખો અને જમવા આપો.

૨.વેજીટેબલ ખીચડી

૨/૩ કપ ભાત

૧/૩ મગ / તુવેર દાળ

૧ ડુંગળી

૧ ટમેટું

૧/૨ ચમચી જીરુ/ અથવા ૧/૨ ચમચી જીરા નો પાવડર

ચપટી હળદર

લસણ-૨ (વૈકલ્પિક)

ઘી

સમારેલા શાકભાજી (સાથે નાખવા માટે) :

બટાકા,ગાજર,વટાણા,ફ્રેન્ચ બિન્સ

સમારેલા શાકભાજી(પછી નાખવા):

કોળુ,દુધી,બીટ

મેથડ:

૧. ભાત અને દાળને ધોઈને પાણીમાં પોણા કલાક માટે પલાળવા મુકો.

૨.પાણી ગાળી લો.

૩.ડુંગળી અને ટમેટા ને સમારી લો

૪.કુકર માં ઘી અને જીરુ નાખો, તેને તડતડવા દો.

૫.સમારેલી ડુંગળી નાખો અને ક્થ્થઈ થાય ત્યાં સુધી તળો.

૬. ટમેટા,બટાકા,ગાજર,ફ્રેન્ચ બીન્સ,વટાણા અને હળદર પાવડર નાખો.

૭.ઘી શોષાય જાય ત્યાં સુધી તળો.

૮.ધોયેલા ભાત અને દાળ નાખો અને તળો ૫ સેકેન્ડ માટે.

૯.૩ કપ પાણી નાખો.

૧૦. ૩ સીટી સુધી રેહવા દો.

૧૧.વરાળ જતી રહે પછી, થોડુ છુંદી નાખો, બાકીના શાકભાજી નાખી લો.

૩. ઘંઊ દાળીયા ની ખીચડી

૩/૪ કપ તુટેલા ઘંઉ(દાળીયા)

૧/૪ કપ મગની દાળ

૧ ચમચી જીરુ

૧ ચપટી હિંગ

૧ લસણ અને નાનુ આદુ, સાથે ભેગુ કરી ને છુંદો.

૧ ડુંગળી

૧ ચપટી હળદર

સમારેલા શાકભાજી(ગાજર, બટેકા,કઠોળ અને વટાણા)

ઘી

મેથડ:

૧. દાળીયા અને મગની દાળને ધોઈને પાણીમાં ૧૫ માટે પલાળો.

૨. પ્રેશન કુકર માં, ઘી નાખો.

૩.જીરા,હિંગ, નાખો અને તેને તડતડવા દો.

૪.ડુંગળી નાખો અને પછી આદુ-લસણ નો છુંદો નાખો અને સાંતળો.

૫. શાકભાજી નાખો અને ૧ મિનિટ માટે તળો.

૬.પછી દાળીયા અને મગની દાળ નાખો.

૭. ૪ કપ પાણી નાખો.

૮. ૪ સીટી સુધી રેહવા દો.

૯.વરાળ જતી રહે પછી ભેગુ કરી ને આપો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon