Link copied!
Sign in / Sign up
2
Shares

ખીચડી સીરીયલની 'ચક્કી' આજે પણ દેખાય છે આટલી ક્યુટ☺️☺️

કોઈને રડાવવું ખુબજ સરળ હોય છે, પણ કોઈને હસાવવું એ સૌથી અઘરું કામ હોય છે. લોકોના ચેહરા પર સ્માઈલ લાવવી કેટલું સારું કામ છે. એટલા માટેજ આજકાલ ટીવી પર પણ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ આવે છે લોકોને હસાવી હસાવીને લોટ પોટ કરી દે છે. અને આજે અમે તમને એવાજ એક ટીવી શો સંબંધિત જાણકારી આપવા જી રહ્યા છીએ.

જો તમે 'ખીચડી' શો ને બરાબર જોયું હશે તો તમને આ શો ની ચાઈલ્ડ એક્ટ્રેસ ચક્કી તો યાદ હશેજ, પણ ટીવી જગતની આ નાની ચક્કી હવે ખુબજ મોટી થઇ ગઈ છે અને જેતળી ક્યુટ તે પહેલા દેખાતી એટલીજ ક્યુટ આજે પણ દેખાય છે. ચક્કી નું સાચ્ચું નામ 'રુચા ભદ્રા' છે 

રુચા એ આ શો સિવાય ઇન્સ્ટન્ટ ખીચડી, બ બહુ ઓર બેબી, મિસેસ તેન્દુલકર જેવી સીરીયલોમાં કામ કર્યું છે. ટીવીમાં હસમુખ અભિનય કરનારી ચક્કી રીયલ લાઈફ માં ખુબજ સ્ટાઈલીશ અને સુંદર છે. 

આ શો લોકોના વચ્ચે એટલો પોપ્યુલર થઇ ગયો હતો કે લોકોને આ શો ના કિરદાર જેમકે પ્રફુલ, હંસા, જયશ્રી, બાપુજી, જેકી અને ચક્કી આજે પણ યાદ છે. સાથેજ લોકોને તેમની ફિલ્મ પણ પસંદ આવી હતી જે સુપરહિટ સાબિત થઇ હતી 

રુચાએ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે જો તેને કોમેડી સિવાય પણ કોઈ બીજો રોલ મળશે તો તે દર્શકોને ફરીથી ખુશ કરી દેશે. તમને જણાવી દઈએ કે રુચા ક્યારેય તેના વજન થી પરેશાન નથી થતી. તે એ બધુજ ખાય છે જે તેને ભાવે છે. 


Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon