Link copied!
Sign in / Sign up
0
Shares

ખરાબ સમાચાર: વિરાટ પર તુટ્યો પહાડ, અનુષ્કાએ જણાવી તેની બીમારી કહ્યું "હું એક ગંભીર બીમારીથી પસાર થઈ રહી છુ અને...😰😰

કઈ બીમારી કોને ક્યારે થઈ જાય એ વિષે કશું કહી નથી શકતા. અને હવે જે સમય આવી રહ્યો છે એમાં તો ખુબજ સટીકતા થઈ ગઈ છે. તમે કેટલું પણ ધ્યાન રાખો, સતર્ક રહો અને સાવધાન રહો કોઈના કોઈ બીમારી થઈ જાય છે. આજ અમે તમને અનુષ્કા શર્માથી જોડેલ આ બીમારી જણાવશું 

 

અનુષ્કા શર્માને છે આ ગંભીર બીમારી

 

છેલ્લા કેટલાક દિવસોથી બોલીવૂડમાંથી ફક્ત ખરાબ અને ખરાબ સમાચાર આવી રહ્યા છે. અને આ ખબરને અનુષ્કા સુધી પણ પહુંચી ગઈ છે. જાણવામાં આવ્યું છે કે અનુષ્કાને એક ગંભીર બીમારી છે 

 

અનુષ્કાએ પોતાની આ બીમારી વિષે ખુલાસો કર્યો છે 

ફિલ્મ હેરી મેટ સેજલ દરમ્યાન અનુષ્કાએ પોતે જણાવ્યું છે કે " હું હમેશા ગભરાઈ જવ છુ, અને એક દિવસ જયારે મને મારી માંએ વારંવાર આ ગભરાહટ  વિષે પૂછ્યું તો મેં તેમને કહ્યું કે મને આજકાલ દરેક વાતની ચિંતા થઈ જાય છે. અને વગર વાતે હું પરેશાન થઈ જવ છુ

 

ખાલી આટલુજ નહી એક વાર અનુષ્કાએ પોતાની બીમારી વિષે ટ્વીટ પણ કર્યું હતું કે "મને ગભરાહટ થાય છે અને હું આની સારવાર પણ કરાવી રહી છુ. સાથેજ આ બીમારી માટે દવાઓ પણ લઇ રહી છુ  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon