Link copied!
Sign in / Sign up
0
Shares

કેવી રીતે લેશો બ્રાનો યોગ્ય માપ👙👌

જો તમે પહેલી વાર બ્રા ખરીદવા જઈ રહ્યા છો કે તમારા સ્તનનો માપ બદલાય ગયો છે કે પછી એના માટે ચિંતિત છો કે કયાં માપની બ્રા ખરીદો તો આ વાતો માટે પરેશાન થવાને બદલે અને અંદાજ લગાવીને બ્રા ખરીદવાને બદલે ઘરે જ થોડુ હોમવર્ક કરી લો. તમારા સ્તનનો સટીક માપ લો જેનાથી તમારી બ્રા તમને બિલ્કુલ યોગ્ય બેસે. આ લેખ તમને તમારા બ્રાની સાઈઝ માપવા માટે ટીપ્સ બતાવીશુ. જેથી તમને તમારી બ્રાની સાઈઝ અને બ્રાનો કપ સાઈજ માટે સાચો માપ મળશે. 

સ્તનના સાઈઝનું માપ અને બ્રાનો કપ સાઈઝ જાણવો એ માટે જરૂરી છે કારણ કે આજકાલ બજારમાં વિભિન્ન સ્ટાઈલના વિભિન્ન કંપનીઓના ઉત્પાદ ઉપલબ્ધ છે અને બધા નંબર કે સાઈઝ માપ જુદા હોય છે. કપ સાઈજનો માપ જુદો હોય છે જે તમારા સ્તનોને સુંદર અને સુડોલ બતાડવા માટે જરૂરી છે. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon