Link copied!
Sign in / Sign up
268
Shares

કોન છે ગર્ભ માં? છોકરો કે છોકરી?


તમારા ગર્ભ માં પળી રહ્યાં બાળક નું લિંગ જાણવા ની આતુરતા તમને રહે છે. થોડી ગુપ્ત રીતો થી તમે તમારી શંકા નું નિવારણ કરવાનુ વિચારી રહ્યાં હશો. આ પોસ્ટ માં થોડી રસપ્રદ વાતો લખેલી છે જેને તમે અજમાવી શકો છો બાળક ની લિંગ જાણવા માટે.

આલ્કોહોલ અને મુત્ર નું મિશ્રણ

મુત્ર અને દારુ: સવાર ના પહેલા પેશાબ ને દારુ સાથે ભેગુ કરવા થી જો દારુ નો રંગ ના બદલાઈ તો તેનો મતલબ તમને છોકરી થશે અને જો દારુ નો રંગ લાલ થાય તો તમને છોકરો થશે.

બેકીંગ સોડા ટેસ્ટ

પેશાબ અને બેકિંગ સોડા: આ ટેસ્ટ માં તમને એક કપ અથવા જુના વાસણ/ડબ્બા માં થોડું બેકિંગ સોડા નાખવુ પડશે અને તેમાં તમારા પેશાબ નાં થોડા ટીપા નાખવા પડશે. જો આ મિશ્રણ થી ગેસ ના પરપોટા નિકળે તો તેનો મતલબ છે તમને છોકરો થશે. જો આ મિશ્રણ માં થી બબલ ના નિકળે, એટલે કે બેકિંગ સોડા અને પેશાબ ની વચ્ચે કોઈ પ્રતિક્રિયા ના થાય, તો તમને છોકરી થશે.

જુની ઈજીપ્તિશીયન કથા

મા બનવા વાળી મહિલા ઘઉં અને જવ નાં બીજ પર પેશાબ કરશે. જો જવ બીજ નું ઝાડ ઉગે છે તો તેનો મતલબ કે છોકરો થશે અને જો ઘંઉ નું ઝાડ વધવા લાગે તો તેનો મતલબ છે કે છોકરી થશે.

આનાથી વિરુદ્ધ જો બંને બીજ માંથી ઝાડ ના ઉગે તો મહિલા ગર્ભવતી નથી.

મુત્ર નો રંગ

કોઈ કોઈ વાર પેશાબ નાં રંગ થી જ બાળક ની લિંગ નો અંદાજો લગાડી શકાય છે. તેજસ્વી પેશાબ છોકરો થવાનોં સંકેત દે છે અને ફીક્કો/ગાઢો પીળો રંગ નો પેશાબ છોકરી થવાનો સંકેત દે છે. તેને પુરી હકીકત ના માનો કેમકે પેશાબ નો રંગ તમારા શરીર માં ના પાણી ની માત્રા પર નિર્ભર કરે છે. જો તમે ખુબ પાણી પીવો છો તો પેશાબ નો રંગ હળવો હશે.

મયાન રીત:

આમા મા ની ઉંમર અને ગર્ભવતી થવાનાં વર્ષ ને જોવામાં આવે છે. જો બંને even અથવા પછી બંને odd સંખ્યા છે તો તેનો અર્થ છે કે મહિલા ને છોકરી થશે. આનાથી ઊંધુ જો મહિલા ની ઉંમર અને ગર્ભવતી થવાનો વર્ષ, બંને માં થી એક odd અને બીજો even છે તો મહિલા ને છોકરો થશે.

ઉદાહરણ :

૩૨ વર્ષ ની મહિલા જે ૨૦૦૬ માં ગર્ભવતી થઈ = તેને છોકરી પેદા થઈ

૨૯ વર્ષ ની મહિલા જે ૨૦૦૬ માં ગર્ભવતી થઈ = તેને છોકરો પેદા થયો

બ્રાઝીલીયન મેથડ

આ મયાન રીત થી થોડુ જુદુ છે.આમાં મા ની ઉંમર અને ગર્ભવતી થવાના મહિના ને જોવામાં આવે છે. જો બંને even અથવા બંને odd સંખ્યા છે તો તેનો અર્થ છે કે મહિલા ને છોકરી થશે. તેનાથી ઊંધુ જો મહિલા ની ઉંમર અને ગર્ભવતી થવાનો વર્ષ, બંને માં થી એક odd અને બીજો even છે તો મહિલા ને છોકરો થશે.

ઉદાહરણ:

એક ૨૮ - વર્ષ ની મહિલા જેણે જુલાઈ માં ગર્ભ ધારણ કર્યો = તેને છોકરો પેદા થયો

એક ૨૭- વર્ષ ની મહિલા જેણે મે માં ગર્ભ ધારણ કર્યો= તેને છોકરી પેદા થઈ

અા રીતો ઉપર કોઈ વૈજ્ઞાનિક ખોજ નથી કરવામાં આવી. આ ખાલી થોડી એવી માન્યતા ઓ છે જે કોઈ વાર સાચી ખોટી પણ સાબિત થઈ શકે છે. ભલે છોકરો હોય કે છોકરી બધા પોતાના હોય છે. અમે આશા રાખ્યે છીએ કે તમે આને અાજમાવો અને જો આમા જેવુ લખ્યુ છે તે સાચુ પડે તો, 

તમારા અનુભવ ને અમારી સાથે શેર કરો અને આ પોસ્ટ ગમે તો શેર કરવાનું ના ભુલતા.

Click here for the best in baby advice
What do you think?
67%
Wow!
0%
Like
33%
Not bad
0%
What?
scroll up icon