Link copied!
Sign in / Sign up
1
Shares

કૌન બનેગા કરોડપતિ માં વિરાટ કોહ્લી- અનુષ્કા શર્મા નાં લગ્ન ઉપર સવાલ પુછાણો. શું તમે જવાબ આપી શકશો?

દેસી કહેવતો ને ધારવા થી લઈ ને ગીતને પુરા કરવા સુધી, કૌન બનેગા કરોડપતિ ઘણીવાર ખુબ જ રફુ પશ્નો પુછે છે. આ વર્ષે, શો માં ફરી વાર આવુ થયુ અને તે પણ નોંધણી આંટા માં.

દર્શકો હવે શો ની વેબસાઈટ ઉપર આવનારા ૧૦ માં સીઝન માટે દાખલ થઈ શકે છે. એક વાર નોંધણી થઈ જાય, તમને દરરોજ રાતનાં ૮:૩૦ એ એક પ્રશ્ન પુછવામાં આવશે જેનો તમારે એક દિવસમાં જવાબ આપવો પડશે. ત્રીજા દિવસનો ત્રીજો પ્રશ્નો થોડો ખાસ હતો.

 અમિતાભ બચ્ચન, શો નાં પાછા આવેલા યજમાન, તેમણે દર્શકો ને અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહ્લી નાં લગ્ન પરથી એક પ્રશ્ન પુછ્યો હતો. " પ્રતિષ્ઠીત યુગલ "વ્રીશુંકા" નાં લગ્ન કયા દેશમાં યોજાયા હતા?", અમિતાભે પુછ્યુ અને સ્પેન,ગ્રીસ, માલદિવ્સ અને ઈટલી નો વિકલ્પ આપ્યો.

શું તમને જવાબ ખબર છે?

અહીં જવાબ તો પણ આપ્યે છીએ: અનુષ્કા અને વિરાટે ૧૧ માં ડિસેબંરે ઈટલી માં લગ્ન કર્યા હતા. આ વિધિ માં તેમના નજીકનાં મિત્રો અને પરીવાર નાં લોકો હાજર હતા. તેમણે બે રીસેપ્શન રાખ્યા હતા, એક મુબંઈ માં અને એક ન્યુ ડેલ્હી માં જેમાં પ્રાઈમ મિનિસ્ટર,બીજા મહાનુભવો અને બોલીવુડ સ્ટાર્સ હાજર હતા.

કેબીસીની કવી સીઝન સલમાન ખાન નાં દસ કા દમ પછી પાછા આવાની છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon