Link copied!
Sign in / Sign up
20
Shares

૧૮ કલાકની મેહમાન હતી આ નવી દુલ્હન, લગ્ન બાદ દુનિયાને અલવિદા કહી ચાલી ગઈ😢

દરેક વ્યક્તિનું જીવન પ્રેમ વગર અધૂરું હોય છે, આપણામાં થી દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કોઈની સાથે બેપનાહ પ્રેમતો કર્યોજ હશે. જો  બે લોકો વચ્ચે સાચ્ચો અને પવિત્ર પ્રેમ હોય ત્યારે જિંદગી સુંદર અને રંગીન લાગે છે એન તે બન્ને એકબીજા માટે જીવવાનું કારણ બની જાય છે. પણ આજના જમાનામાં સાચો પ્રેમ મળવો મુસ્કિલ થઇ ગયો છે અને જો મળી જાય તો તે વ્યક્તિથી ખુશનસીબ બીજું કોઈ નથી હોતું. આજે એવીજ એક રીયલ લાઈફ લવ સ્ટોરી વિષે અમે તમને બતાવવા જી રહ્યા છીએ, આ લવ સ્ટોરી વાંચીને તમારી આંખો જરૂર ભીની થઇ જશે.

 તે લગ્નના ગાઊન માં હોસ્પિટલ ના બેડ પર આડી પડી હતી અને તેને ઓક્સીજનનો માસ્ક પહેર્યો હતો. હા, તમે બરાબર વાંચ્યું, અમેરિકાની એક લવ સ્ટોરી સામે આવી છે જેમાં ૩૫ વર્ષીય ડેવિડ મોશરે તેની ૩૧ વર્ષીની ગર્લફ્રેન્ડ હેદર સાથે હોસ્પીટલમાં કાર્ય લગ્ન. ડેવિડ અને હેડર ૨૦૧૫ માં એક ડાન્સ ક્લાસ માં મળ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો. જે દિવસે ડેવિડે હેડરને પ્રોપોઝ કરવાનું વિચાર્યું તે દિવસ ૨૨ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ ખબર પડી કે હેડરને કેન્સર છે, તેમ છતાં ડેવિડે સાથ ન છોડ્યો અને હેડરની મુશ્કિલ સ્તીથીમાં સાથ આપ્યો. પછી ડેવિડે હેદર સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને તેઓ ૩૦ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ લગ્ન કરવાના હતા પણ હદર પાસે સમય ઓછો હતો અને ડોકટરોના કહેવા મુજબ ડેવિડે લગ્નની તારીખ હજુ આગળ કરી ૨૨ ડીસેમ્બર ૨૦૧૭ માં લગ્ન કરવાનું નક્કી કર્યું અને તે દિવસે તેઓ બન્ને એક થઇ ગયા 

બન્નેએં લગ્ન કર્યા, હેદર વેડિંગ ગાઊન પહેરી અને વિગ લગાવી હોસ્પીટલના બેડ પર પડી હતી, તેને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલા માટે ઓક્સીજન માસ્ક લાગ્વ્યું હતું, તે થોડાક કલાકોની મેહમાન હતી અને દુનિયાથી અલવિદા કહે તે પહેલા તેના સપનોના રાજકુમાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્નના ૧૮ કલાક પછી તરતજ હેદરે છેલ્લી સ્વાસ લીધી અને દુનિયાને છોડી ચાલી ગઈ.  

આ લગ્નમાં હોસ્પીટલની નર્સ, ડોક્ટર અને બીજા ઘણા લોકો શામિલ થયા હતા અને બધાની આંખોન ભીની હતી. આ બધાની વચ્ચે હદરની એક મિત્ર ક્રિસ્ટીના લી સરસ (Christina Lee Karas) આ ભાવુક પળોને પોતાના કેમેરામાં કેદ કરી લીધા.તમે પણ જુઓ હ્રદયને સ્પર્શી જનારી તસ્વીરો 

ખુબજ બહાદુર હતી 

 

 

તેની સુંદરતા દુલ્હન બનતાજ વધી ગઈ 

 

 

 

પ્રેમની જંગ તો જીતી લીધી પણ કેન્સરની જંગ ન જીતી શકી

 

 

 

 

હાર માન્ય વગર બન્ને એકબીજાના થઇ ગયા 

 

 

 

સમય હતો ઓછો અને આંખો હતી ભીની 

 

આજના સમય માં આ લવ સ્ટોરી એક મિસાલ છે, ગુમાવ્યા છતાં એ વ્યક્તિને પામવું કોઈ આ પંખીડાઓથી સીખે.

ફોટો સૌજન્ય : ક્રિસ્ટીના લી (Christina Lee Karas)

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon