જયારે મિશાને સ્કૂલે લેવા પહુંચી તો દેખાયું મીરાનું ક્યુટ બેબી બમ્પ🤰😍
હમણાં થોડા દિવસ પહેલા અમે તમને જણાવ્યું હતું કે મીર અને શાહિદ બીજી વાર પેરેન્ટ બનવાના છે અને આજે મીરાના આ ક્યુટ બેબી બમ્પ જોઇને ખાતરી થઈ ગઈ છે કે મીરાની પ્રેગ્નેન્સીની ચર્ચા હતી સાચી

શાહીદ અને મીરા પોતાનું બીજું બેબી એક્સ્પેક્ટ કરી રહ્યા છે, ત્યારે મિશાને સ્કૂલે લેવા પહોંચેલી મીરા બેબી બમ્પ સાથે ક્લિક થઈ હતી. પ્રિન્ટેડ પેરેલલ પેન્ટ્સ અને સ્માર્ટ બ્લેક ટોપમાં મીરા બેબી બમ્પ સાથે બ્યૂટિફુલ લાગતી હતી. આગળ જુઓ તેની વધુ તસવીરો.

આ લૂકમાં આપણે જોઈ શકીએ છીએ મીરાના ચેહરા પર પ્રેગ્નેન્સીનો નિખાર.

થોડા દિવસ પહેલા અમે તમને એ પણ જણવ્યું હતું કે હવે મીશા પટ પટ બોલ્વાપ્ન લાગી છે પાપા શહીદ અને મમ્મી મીરાં સાથે ખુબજ વાતો કરવા મંડી છે, પાપા શૂટિંગ પછી જયારે ઘરે આવે છે તો મીશા બેબી આખા દિવસે શું શું કર્યું તે બધું પાપા ને કલબલા શબ્દોમાં બતાવે છે.
