Link copied!
Sign in / Sign up
1
Shares

જો તમને વારંવાર ગર્ભપાત થતો હોય તો અજમાવો આ ઉપચાર


નાના બાળકોની કિલકારીઓ ઘરમાં એક અલગ જ માહોલ બનાવે છે. તેમાંયે નવયુગલો લગ્નના અમુક વર્ષે પોતાના સંતાનની કામના કરતાં હોય. છે. આ એક સ્વાભાવિક પણ છે. તેની સાથે આ એક જિંદંગી વિશેનો પ્લાનિંગનો મુદ્દો છે. અમુક ઉંમરે લગ્ન અને પછી અમુક ઉંમરે સંતાન આવે એટલે અમુક ઉંમરે વ્યક્તિ પોતાના ગૃહસ્થ જીવની જવાબદારી સમયસર પૂર્ણ કરી લે. દંપંતીઓ પોતાનું સંતાન તો ઈચ્છતા હોય છે પણ કેટલાંક કિસ્સામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડજતો હોય છે તેમાં એક સમસ્યા છે ગર્ભપાત.

લગ્ન પછી પતિ-પત્નીની પણ આજ ઈચ્છા હોય છે કે તેમને માં-બાપ બનવાનું સુખ મળે પરંતુ કેટલાંક પાર્ટનર ગર્ભ ન રહેવાથી અને વારંવાર ગર્ભપાત થવાથી નિરાશ થઈ જાય છે. તેથી કેટલીક વાર તેઓ માં-બાપ બનવાની ઈચ્છા છોડી દેતા હોય છે. બાળકને જન્મ આપવો એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ કેટલીક સમસ્યા આવવાથી મુશ્કેલી વધી જતી હોય છે. ગર્ભપાત જેવી સમસ્યા પર સમયસર ડોકટર પાસે જઈને તપાસ કરાવીને તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે જેથી તમે તે ઉણપને પુરી કરીને તમે તમારી જિંદગીમાં ખુશીઓ લાવી શકો. તમે ઘરે પણ આ ઉપચાર કરીને ગર્ભપાત જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

ગર્ભપાત જેવી સમસ્યાથી છૂટકારો મેળવવા કરો જવનો ઉપયોગ :

જવમાં લેક્ટિક એસિડ, સેલિસિલિક એસિડ અને ફોસ્ફરિક એસિડ, પોટેશિયમ કેલ્શિયમ જેવા જરૂરી ત્તત્વો છે. જેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં પોષક ત્તત્વોની ઉણપને પુરી કરી શકાય છે. તેનું સેવન કરવાથી વારંવાર થતા ગર્ભપાતથી રાહત મેળવી શકો છો.

ઉપયોગ કરવાની રીત :

12 ગ્રામ જવ, 10 ગ્રામ કાળા તલ અને 12 ગ્રામ ખડી સાકરને ક્રશ કરીને એમાં મધ નાખીને ચાટવાથી પણ વારંવાર ગર્ભપાત નહી થાય. તેમજ તેને જવના લોટમાં ડ્રાયફૂટ સાથે મિક્સ કરીને તેના લાડું બનાવીને પણ ખઈ શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon