Link copied!
Sign in / Sign up
3
Shares

જો તમે પણ ૧ રૂપિયાવાળી ‘પલ્સ’ ખાઓ છો, તો તેની આ સચ્ચાઈ જાણીને તમારા ઉડી જશે હોંશ🍫

આજે અમે તમને એ ટોફીના વિષે કહેવા જઈ રહ્યા છે જે ટોફી કીર્તિમાનના વિષે છે. તમને કહીએ છે કે આ ટોફીની વિજ્ઞાપન કરવા માટે વધારે લોઈ ખર્ચ નથી થયો. આ વાત વધારે હેરાન કરવાવાળી છે કે કોઈ વિજ્ઞાપન વગર આ ‘ટોફી પલ્સ’એ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી અને આનુ સૌથી મોટું કારણ ‘વર્ડ ઓફ માઉથ’ જાહેરાત હતી.જે કોઈએ પણ આ ટોફીને એક વાર ખાધી તો એમને બધાને આ ટોફી ખાવા માટે જરૂર કહ્યું અને આવી જ રીતે દરેકને ખાવાનું કહ્યા કેહવાથી આજે આ એક બ્રાંડ બની ગઈ છે. હવે ભારતમાં આ ટોફીની માર્કેટ ૬૬૦૦ કરોડ રૂપિયાની છે જે ખુબ જ ગતિથી આગળ જ વધતી જઈ રહી છે.

આજે આપને એક એવી ચોકલેટની વિષે વાત કરવા જઈ રહ્યા છે જેને આપને બધા ખુબ જ પ્રેમથી ખાયા કરીએ છે. તમે આ જાણીને હેરાન થઇ જસો કે ખુબ જ ઓછા સમયમાં આ ટોફીને લોકોએ પસંદ કરવાની શરુ કરી હતી કારણ કે આનો સ્વાદ જ ખુબ જ સરસ છે કે કોઈ પણ આને ખાયા વગર રહી જ ના સકે.

એક વાત તો તમે બધા જાણો છો કે જે વિજ્ઞાપન ટીવી પર આવે છે કોઈ ઉત્પાદકના લીધે તે સચ્ચાઈમાં આવું હોઈ તેવું ના હોઈ. આ વાત તો બધા જાણે છે કે જો વસ્તુ સારી છે તો તમને માર્કેટમાં સરળતાથી ઓળખ મળી જાય છે. એણે કોઈ પણ પ્રકારના વિજ્ઞાપનની જરૂર નથી પડતી. ફક્ત જાહેરાત માટે શરૂઆતમાં થોડો સમય લાગે છે. પણ ત્યાર બાદ જો વસ્તુ સારી હોઈ તો તે જાતે જ બ્રાંડ બની જાય છે.

આજે જે ટોફીની આપને વાત કરી રહ્યા છે તેને પલ્સ નામથી જાણવામાં આવે છે અને આ બ્રાંડએ માર્કેટમાં જે કારનામાં કર્યાં છે તે ખુબ જ પ્રશંશાને હકદાર છે. અમે તમને બધાને વિનંતી કરીએ છે કે એક વાર જરૂરથી આ ટોફીને ખાઈને જુઓ અમેં વિશ્વાસથી બોલી શકીએ છે કે આનો સ્વાદ તમને વાંરવાર આને ખાવામાં મજબૂર કરશે.

સૌથી મોટી વાત એ છે કે લોકોને ફક્ત ટોફી નથી મળતી પણ એક સારી ગુણવત્તાવાળી ટોફી મળી રહી છે આજ કારણ છે કે ગયા મહિનામાં ૧ રૂપિયાની કિંમતવાળી પલ્સએ ૩૦૦ કરોડનું વેચાણ કરતા ઓરીયો જેવી મલ્ટી નેશનલ કંપનીને પાછળ છોડી દીધી છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon