Link copied!
Sign in / Sign up
4
Shares

જો પતિ તણાવ માં હોય તો ન છોડો તેમનો સાથ<3

તમે તમારા તણાવ પતિને કેવી રીતે પ્રેમ જતાવો ? આ પ્રશ્ન તમને અડધી રાત્રે ઊંઘ માંથી ઉભું થઈ જવા મજબૂર કરી દે એવો છે. તમે એવા માણસ સાથે કઈ રીતે પ્રેમ કરી શકો છો જે લાંબા સમય થી તણાવનો શિકાર છે ? ને ઘણીવાર એવું પણ લગે કે તમે એ માણસને ઓળખતાજ નથી.

શું તમે ક્યારેય પણ આવી સ્થિતિ માંથી પસાર થયાં છો ?

તણાવ સાંભળવામાં જેટલો લાગે છે એના કરતાં પણ ખરાબ છે. તણાવમાં આવ્યા પછી લોકો પોતાને ભૂલી જાય છે અને એમને એ વાત નો એહસાસ પણ નથી થતો કે એમના જીવનમાં એવા બઉ ઓછા લોકો છે જે એમને હૃદયથી ચાહે છે કેમકે આખરે તો મનુષ્યને પોતાની માનસિક અવસ્થા સારી રાખવા માટે હૂંફ ને પ્રેમ નીજ જરૂર હોય છે. કેવી રીતે કોઈને સમઝાવું કે તે તમારું સર્વસ્વ છે જ્યારે એ વ્યક્તિ ને એ સમયે તમારી લાગણીની સહેજ પણ કદર ના હોય અને આ વસ્તુ બઉ અડચણ પણ બની શકે છે, તો તે સમયે તમે એમને કેવી રીતે સંભાળસો ? તમે એમને કેવી રીતે સમઝાવસો કે જો એ તમારા જીવન માંથી જતા રહેશે તો તમારું જીવન જ રહેશે નઈ ?

કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરવો જે તણાવથી પીડિત હોય એ બઉ અઘરું બની શકે છે, હેને ?છતાંય તમે એમને પોતાનો પ્રેમ અને ચિંતા બતાવશો, કારણકે એમની ખુશી એજ તમારા માટે સર્વસ્વ છે.

કેવી રીતે તણાવથી ઘેરાયેલા પતિને પ્રેમ કરવો ?

જ્યારે તમે એક એવા માણસને પ્રેમ કરવા લાગો જે પહેલે થીજ અંધારાના ઘળાંમાં ઉતરી ગયો હોય, મોટેભાગે આવી સ્થિતિ માંથી બહાર નીકળવું અઘરું બની જતું હોય છે. પણ આવી વાતોનો તમારા પર કસો અસર નથી થતો કેમકે તમે એમને બેહદ પ્રેમ કરો છો ને આ બધી વાતોનો તમારા માટે કઈ અર્થ જ નથી - તમે એમને કોઈ પણ હાલતમાં પ્રેમ કરશો ભલે એ તમારી સાથે કેવો પણ વ્યવહાર કરે, આખરે આજ ભાવના ને લીધે આજે તમારો પ્રેમ આટલો ઊંડો થઈ ગયો છે. તમે એમને એ આશાથી પ્રેમ કરતા રહો છો કે એક દિવસ એ અંધારા માંથી બહાર આવશે અને ખુશી-ખુશી તમારો સાથ આપશે, ને ક્યારેક તેમની આંખોમાં એજ કિરણ જોવાશે જે તમને પેહલા જોવાતી હતી, અને કદાચ તમારા પ્રયત્ન ના લીધે એમનું જીવન ફરીથી ઉજ્જ્વલિત થઈ જાય કેમકે જ્યારે તમે એક તણાવ થી ઘેરાયેલા વ્યક્તિને પ્રેમ કરો છો, તો તમે એમને એક ના બદલે બે વ્યક્તિનો પ્રેમ આપો છો - એમને અને સાથે-સાથે પોતાને. જ્યારે તમે એક નિરાશ વ્યક્તિને પ્રેમ કરો ત્યારે તમે એમને હૃદયના બદલે પોતાના પુરા જોર થી પ્રેમ કરો છો, તમારે એમને એ હદ સુધી પ્રેમ કરવાનો છે જે જોવામાં કે વિચારવામાં અશક્ય લાગે, કારણકે કોઈ પણ કામ અશક્ય નથી હોતું, હેને ?

ઉપરની વાતોનું ધ્યાન રાખવું અને પોતાના પતિ ને એકલા છોડવાને બદલે તેમને એ વાતનો એહસાસ કરાવો કે તમારા માટે એમનું સુખ જ સર્વસ્વ છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon