Link copied!
Sign in / Sign up
5
Shares

જે સ્ત્રીઓ નવજાતને સ્તનપાન નથી કરાવી શક્તિ તેમના માટે સ્વસ્થ વિકલ્પો👌👌

નવજાતને સ્તનપાન કરાવવાનું સુખ ઈશ્વરે સ્ત્રીને એક માં બન્યા પછી આપ્યું છે. પણ જો કેટલીક મહિલાઓ શિશુને કોઈ કારણ વગર સ્તનપાન નથી કરાવી શકતા તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. તમને આ લેખમાં બધાજ જવાબો મળી જશે. 

સ્તનપાનમાં જે દૂધ પેદા થાય છે તે પોષણ પ્રદાન કરે છે જેનાથી બાળકની રોગ-પ્રતિકારક શક્તિ વધે છે.

1. દૂધ દાન કર્વાવાળી કોઈ સ્ત્રી જુઓ 

જો તમારી ઓળખાણમાં કોઈ એવી સ્ત્રી હોય જે તમારા બાળકને દૂધ પીવડાવવા માટે તૈયાર હોય તો તેનો સંપર્ક કરો. જો કોઈ ડોનર ના મળી શકે તો હોસ્પિટલમાં પણ મિલ્ક બેંક હોય છે જ્યાં તમેં શુદ્ધ અને માતાનું પ્રાકૃતિક દૂધની માંગ કરી શકો છો.

એવી સ્તીથીમાં તમે હોસ્પીટલની નર્સ સાથે સંપર્ક માં રહી શકો છો જે તમારા બાળકને હોસ્પીટલનું દૂધ પીવડાવી શકે.

૨. દૂધ સિવાય કોઈ બીજા હેલ્થી વિકલ્પ ગોતો

માં ના દૂધમાં ફેટ્સ, પ્રોટીન, લેક્ટોસ અને મીનેરલ્સ જેવા મિશ્રણ મળે છે. તમે બેબી ફોર્મુલા શિશુને પીવડાવી શકો છો જેને બનવા માટે તમે ગાયનું દૂધ વાપરી શકો છો.

આ બધા સિવાય રસોઈ માં હજી પણ ખાદ્ય પદાર્ધ મળી શકે છે જે શિશુ માટે સુરક્ષિત હોય છે. ઉદાહરણ માટે કાજુ કે બદામને પીસીને તેને દુધમાં નાખી પીવડાવી શકાય છે.

3. ઇન્ટરનેટ અને ફેસબુકથી પણ તમે સહાયતા લઈ શકો છો 

આજકાલ ઘણી બધી જાણકારીઓ ઇન્ટરનેટ અને ફેસબુક ના માધ્યમ થી મળી જાય છે. એટલે તમે તમારી પ્રોબ્લેમ્સ આવા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરી શકો છો. 

૪. તમે તમારા ડોકટર ની સલાહ પણ લઈ શકો છો 

જો તમારે વધારે ઊંડી જાણકારી જોઈએ તો તમે ડોકટર ના સંપર્ક માં રહો જેનાથી તમને વધારે શંકા પણ નહિ રહે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon