Link copied!
Sign in / Sign up
1
Shares

જાણો કેવી રીતે બેબી પાવડર તમારું જીવન સરળ બનાવી શકે છે!

ઘણી બધી મમ્મીઓ તેમના શિશુઓને નાહ્યા પછી સારી ખુસબૂ ને તાઝગી માટે પાવડર લગાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો કે શિશુઓનો આ પાવડર બઉજ ઉપયોગી છે અને અન્ય ઘણા બધા કામો માટે પણ વપરાય શકે છે ? ના, અમારો આ મતલબ નથી કે તમે આ પાવડર પોતાના પર વાપરી શકો છો, અમે એ તમામ અદ્દભૂદ હેક્સ ની વાત કરીએ છે જે વાપરી ને તમને લાગશે, મને પહેલા આવો વિચાર કેમ ના આવ્યો ?

તેલનો ડાઘો હટાવો - કપડાં પરથી તેલ ને ગ્રીસનો ડાઘો હટાવો ખૂબ જ કપરું કામ બની શકે છે. ત્યાં સુધી કે આ ડાઘો તમારા ડિટેર્જેન્ટ પાવડરથી પણ નઈ જાય, પણ બેબી પાવડર આમાં કામ લાગી શકે છે. ખાલી થોડો જ પાવડર ડાઘ પર લગાવો અને રૂં થી એને ઝાડો. આ વસ્તુનું ત્રણ થી ચાર વખત પુનરાવર્તન કરો જ્યાર સુધી ડાઘ નીકળી ના જાય અને પછી એને સામાન્ય રીતે સાફ કરી દો. આ એક જાદુ છે.

બુટમાંથી આવતી દુર્ગંધ - ચીકણા બુટ પહેરવા સહેલા નથી અને દર વખતે આપડે એને ધોઈ પણ નથી શકતા. જે દિવસે તમે એને પહેરવાના હોવ એની આગલી રાત્રે બૂટમાં બેબી પાવડર નાખી દેવો. સવારે એને ખંખેરી દો અને પહેરી લો. પાવડર બુટ માની બધી નમી શોષી લેશે અને એને ચોખા ને દુર્ગંધ-મુક્ત કરી દેશે.

ખુશ્બુદાર ચાદર - કોણ નથી ઇંચતુ કે દિવસ ના અંતે તે ચોખી ચાદરમાં ઊંઘે ? પણ મોટેભાગેે આપડે એક જ ચાદરમાં સુતા હોય છે ને એ ચાદર ગમ્મે તે હોય પણ ચોખી નથી હોતી. ચાદર પર થોડોક બેબી પાવડર ચાટસો તો એમાં ફરીથી તાઝગી આવી જશે અને પસીનાની ગંધ પણ દૂર કરી દેશે.

કીડીઓ થી છુટકારો - બેબી પાવડર કીડીઓ થી છૂટકારા માટે સૌથી સારો રસ્તો છે. થોડોક બેબી પાવડર બારીયોમાં, તિરાડોમાં અને એવી બધી જગ્યાઓમાં જ્યાં કીડીઓ બઉ આવતી જતી હોય ત્યાં છાંટતા રહેવું, ને એક - બે દિવસ માં તમને ત્યાં કોઈ કીડી નઈ જોવાય. ઉપરાંત આ સુરક્ષિત અને પ્રભાવી પણ છે, સાથે-સાથે આની સુગંધ જંતુનાશકો સ્પ્રે કરતા પણ સારી છે.

કોરૂ શેમ્પૂ - ઘણીવાર આપડે શેમ્પૂ નથી કરી શકતા, અને આપડે એજ રૂખા-સુખા વાળ લઈને બહાર જવાનું પસંદ પણ નથી કરતા. તમે બેબી પાવડરનો ઉપયોગ એ કોરા શામ્પૂની જેમ કરી શકો છો, પણ આને વધારે ન નાખતા નઈ તો તમારા વાળ સફેદ લાગશે. જો તમારા વાળ જાડા હોય તો બેબી પાવડર ને કોકો સાથે મિક્સ કરીને લગાવું.

લાંબી પાપણો - જો તમે કોઈ મહાનહસ્તી ના હોવ તો નકલી લાંબી પડકો લગાવી તમારા માટે સારી નથી. લાંબી પાપણો મેળવવા માટે મસ્કરા પહેલા પડકો ઉપર બેબી પાવડર લગાવી શકો છો અને એના ઉપર મસ્કરા લગાવી શકો છો. આની સાથે તમે તમારો પણ મેકપ પણ આ પાવડર વડે કરી શકો છો.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon