Link copied!
Sign in / Sign up
5
Shares

જાણો કેમ ગર્ભવતિ થયા વગર પણ સ્તનો થી દુધ નિકળે છે

જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે તો ત્યારથી જ તેનાં સ્તનો માં દુધ બનવાનું શરુ થઈ જાય છે જે તે ડિલીવરી ની પછી પોતાના બાળકને પીવડાવે છે. પરંતુ ઘણી છોકરીઓ માં એવી સમસ્યા દેખાય છે કે તેમને ગર્ભધારણ કર્યા વગર જ નિપલ થી દુધ નિકળવા જેવી સમસ્યા થવા લાગે છે. પરંતુ આ સમસ્યા કેમ થાય છે તે જાણવુ તમારી માટે ખુબ જરુરી છે. તો આજે અમે તમને આ બ્લોગ માં ગર્ભધારણ કર્યા વગર નિપલ થી થતા ડિસ્ચાર્જ નાં કારણો વિશે કહીશુ.

સૌથી પહેલા જાણો નિપલ ડિસર્ચાજ શું છે?

તમને કહી દઈએ કે જ્યારે કોઈ મહિલા નાં નિપલ દબાવા પર અથવા કોઈ વાર દબાવ્યા વગર પણ જો કોઈ પ્રવાહી સ્ત્રાવ નિકળે તો તેને નિપલ ડિસર્ચાજ કહે છે. સામાન્ય રીતે આ સમસ્યા બંને સ્તનો માં થઈ શકે છે. આ સમસ્યા મેડિકલ સમસ્યા અથવા તેની વગર પણ હોઈ શકે છે. 

એવા સ્ત્રાવ ગંભીર હોય છે 

તમે જાણી લો કે આ પ્રકાર નો સ્ત્રાવ ગંભીર હોય શકે છે. પરંતુ કોઈ મહિલા નાં નિપલ થી સફેદ રંગ નો, લાલ રંગ નો, ગુલાબી અથવા ભુરા રંગ નો સ્ત્રાવ આવે તો તે ગંભીત હોય શકે છે. આથી આવુ થવા પર તેને અવગણશો નહીં, જ્યારે તમારા સ્તનો થી દબાવ્યા વગર જ ડિસ્ચાર્જ થવા લાગે તો તમારી માટે મુશ્કેલી થઈ શકે છે.

કેમ થાય છે કારણ વગર સ્ત્રાવ?

તમે સ્તનો નો કારણ વગર નાં ડિસ્ચાર્જ નું આ રીતે ખબર પાડી શકો છો : અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફ , બ્લડ ટેસ્ટ, એક અથવા બંને સ્તનોનાં મેમોગ્રામ અથવા અલ્ટ્રા સાઉન્ડ, બ્રેઈન સ્કેન.

આની સિવાય અમુક કારણો આ પણ હોય શકે છે:

ઈન્ફેક્શન

આનુ કારણ હોય શકે છે ઈન્ફેક્શન. તેને મસ્તીતિસ નાં નામ થી પણ ઓળખાય છે. જોકે મોટા ભાગે આ મુશ્કેલી સ્તનપાન કરાવતી મહિલાઓ માં જોવા મળે છે. પરંતુ કોઈ કોઈ વાર આ તેમને પણ થઈ શકે છે જે લેક્ટેટ નથી.

મમ્મારી ડક્ટ એક્ટેસિયા

આ મોટાભાગે તે મહિલાઓ માં જોવા મળે છે જે મેનોપોઝ ની નજીક હોય છે. આ દરમ્યાન નિપલમાં સોજો જોવા મળે છે. આ કારણે તેમને લીલા રંગ નું નિપલ ડિસ્ચાર્જ થાય છે.

ઈંટ્રેડૈક્ટલ પેપિલોમા

આ સ્તન ની નળી માં નોનકેંસર્સ ગ્રોથ છે, જે મહિલામાં સામાન્ય છે. જોકે, આ રીતનાં સ્ત્રાવ માં હળવુ લોહી પણ હોય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થઈ રહી હોય તો તમે ડોક્ટરનો સંપર્ક કરવામાં જરા પણ મોડુ ના કરશો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon