Link copied!
Sign in / Sign up
5
Shares

જન્મદિવસ પર આવી રીતે કાપ્યું તૈમુર એ કેક.. નવાબ લૂક માં જોવામાં આવ્યા નાના ઉસ્તાદ👶

બોલિવૂડ ના સૌથી લોકપ્રિય સ્ટાર બાળક તૈમુર અલી ખાન નું હમણાં-હમણાં જ તેની મમી કરીના અને પપ્પા સૈફ એ પહેલો જન્મદિવસ ઉજવ્યો, જેની ભવ્ય ઉજવણી પટોડી મહેલમાં કરવામાં આવી હતી. દરવખતે ની જેમ આ વખતે પણ તૈમુર એ ફરીથી પોતાની ક્યુટનેસ થી બધાનું દિલ જીતી લીધું. તૈમુર ના જન્મદિવસે ખાન પરિવાર અને કપૂર પરિવાર ભેગા થયા હતા જેના અંદરના ફોટો સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાનો તૈમુર પોતાના જન્મદિવસ ને માણી રહ્યો છે. આ ફોટોમાં એક ખાસ ફોટો બહાર આવ્યો છે જેમાં તૈમુર માં કરીના, પિતા સૈફ, નાની બબીતા, દાદી શર્મિલા ટેગોર ની સાથે કેક કાપતા જોઈ શકાય છે.

આ બધા ફોટો તૈમુર ના ફેન ક્લબ એ સોશ્યિલ મીડિયા પર શેયર કર્યા છે. તમને એ જણાવી દઈએ કે તૈમુર ના જન્મદિવસ ની ઉજવણી કરવા માટે તેની માં કરીના, માસી કરિશ્મા અને નાની બબીતા પહેલા જ પટોડી ઘરે પહોંચી ગયા હતા, જ્યાં બાજુ એમને મળીને બધી તૈયારી કરી.

તૈમુર ના જન્મદિવસ ના પ્રસંગ ઉપર કરિશ્મા કપૂર, સમાયરા, મલાઈકા અરોરા, શર્મિલા ટેગોર, સબ્બા અલી ખાન, કિયાન રાજ ના સિવાય દિલ્હી ના ઘણા મહેમાનો પાર્ટી માં ઉપસ્થિત રહ્યા હતા. આ બધા ની હાજરી માં તૈમુર એ પોતાના જન્મદિવસ નો કેક કાપ્યો.

તમને એ જણાવી દઈએ કે તૈમુર ના જન્મદિવસ પર જ્યાં પટોડી પરિવાર એ ઉજવણી કરી તો બીજી બાજુ સોશ્યિલ મીડિયા પર પણ એને જન્મદિવસ ની ઘણી શુભકામનાઓ મળી.

માસી કરિશ્મા એ તૈમુર સાથે ખૂબ જ અતિસુંદર ફોટો શેયર કર્યો અને એને જન્મદિવસ ની શુભકામનાઓ આપી. કરિશ્માએ ફોટો શેયર કરતા લખ્યું તૈમુર અમારા સુખ ના બંડલ ને જન્મદિવસ ની શુભકામના. અમે તને ખૂબ પ્રેમ કરીયે છે.

આના સિવાય બીજી ઘણી બધી હસ્તીઓ એ તૈમુર ને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસ ની શુભકામના આપી. ત્યાં બીજી બાજુ રિશી કપૂર એ પણ તૈમુર ને ટ્વિટર પર શુભકામના આપી. એમને લખ્યું, જન્મદિવસ ના અભિનંદન તૈમુર. ભગવાન નો આશીર્વાદ તારા પર બન્યો રહે. 

આના સિવાય કરણ જોહરે પણ ઈંસ્તાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને તૈમુર ને જન્મદિવસ નું વિષ કર્યું. એમને લખ્યું કે જન્મદિવસ ના અભિનંદન તૈમુર. આશા રાખું છું કે તું મારા બાળકો સાથે એટલું જ આનંદ કરીશ જેટલું હું તારા માતા - પિતા સાથે કરું છું.

આના સિવાય કરીના કપૂર ની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા એ પણ નાના તૈમુર ને શુભકામના આપી. તૈમુર ની ફેન ફોલ્લોઇંગ તો બઉ જ સારી છે ને આમાં બીજી કોઈ રાય પણ નથી. આ તૈમુર ની ફેન ફોલ્લોઇંગ જ છે જેના લીધે એ સોશ્યિલ મીડિયા પર દર વખતે ટ્રેન્ડ થતો રહે અને એને દેશ ના બધા ખૂણા માંથી પ્રેમ મળતો રહે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon