Link copied!
Sign in / Sign up
0
Shares

જન્મ આપ્યા પછી નું ધ્યાન: પોસ્ટ ડિલીવરી મસાજ નાં તેલ

૧.રાઈનું તેલ 

રાઈનાં તેલને "વોર્મિંગ" તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, માનવામાં આવે છે કે તે રક્ત પરીભ્રમણ સુધારે છે અને સાથે જ સાંધાનાં દુખાવા માં રાહત આપે છે. તેલ ની "ગરમ" અસર સાજુ થવા ની પ્રક્રિયા ને સુધારે છે. તેના દવા સબંધી ફાયદાઓ સાથે, તે સસ્તુ છે અને દરેક દુકાન માં મળી પણ જાય છે. તેની તીવ્ર ગંધ અમુક લોકો ને ના ગમે તેવી હોઈ શકે છે.

૨.બદામનું તેલ

આ તેલની પ્રભુત્વશાળી મિલકત એ છે જે તે ચામડી માં સરળતા થી શોષાય જાય છે. તે વ્યક્તિનાં રંગ ને સુધારવા અને સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરવા માં પણ મદદ કરે છે અને તેના કારણે તેની લોકપ્રીયતા વધતી જાય છે.

૩.નારીયેળનું તેલ

જેમ ફળ ઉનાળામાં ઠંડાઈનું કામ કરે છે, તેનું કાઢેલુ તેલ ઠંડી અને હાઈડ્રેટીંગ અસર કરે છે. આ એક તેલ છે જે સામાન્ય રીતે માથાનાં મસાજ તરીકે વાપરવામાં આવે છે પણ તેનો ઉપયોગ આખા શરીર પર પણ કરી શકાય છે.

૪.હર્બલ તેલ

હર્બલ તેલ માં આયુર્વેદીક તેલો નો સમાવેશ થાય છે. આ તેલો દ્વારા કરવામાં આવતો મસાજ મહિલાનાં શરીરની સમગ્ર તકાતને સુધારવાનો નિશાનો રાખે છે. એની સાથે તે ચામડીનો રંગ સુધારવામાં પણ મદદ કરે છે. આ તેલની ઘણી વિવિધતાઓ છે અને તેથી તે આકરુ બની જાય છે કેમકે વ્યક્તિને કોઈ સ્પેશીયાલીસ્ટ પાસે સલાહ લેવાની જરુર પડે છે કયુ તેલ તમારી ચામડી ને યોગ્ય છે અને કયુ નહીં.

૫.તલનું તેલ

ભારત જેવા પેટા-ઉષ્ણકટીબંધ દેશમાં, એવા ભાગો છે જે અત્યંત ઊંચા તાપમાન થી પસાર થાય છે પુરા વર્ષ દરમ્યાન. આવી જગ્યાઓ એ ઠંડા તેલ નારીયેળ નાં તેલની જેમ, તલનું તેલ પણ ઠંડક આપે છે. તે તણાવ અને લોહીના દબાણ ને નિયંત્રીત કરે છે તેમ મનાય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon