Link copied!
Sign in / Sign up
1
Shares

જાણો કેમ થાય છે ગર્ભાવસ્થામાં બ્રાઉન ડિસ્ચાર્જ...આવી રીતે કરો બચાવ


શુ્ં તમે ગર્ભવતી હોવાના દરમ્યાન કોઈ દિવસ સચેત થયા છો? જ્યારે તમે વાઈટ ડિસ્ચાર્જ જોયુ હોય અને તમને ડોક્ટર થી આ વિશે વાત કરી હોય, તેણે નિશ્ચિત રુપ થી તમને કહ્યું હશે કે ગર્ભાવસ્થા દરમ્યાન આ સામાન્ય હોય છર. પરંતુ શું થશે જો ડિસ્ચાર્જ ભુરા રંગનું હોય? શું આ સામાન્ય છે અથવા તમારે આની માટે પરેશાન થવુ જોઈએ? અમે તમને ગર્ભાવસ્થા દરમ્યાન બ્રાઉન ડિસ્ચાર્જ ની વીશે કેહશુ કે તે શું હોય છે અને ક્યારે ડોક્ટર ને મળવુ જોઈએ.

બ્રાઉન ડિસ્ચાર્જનો મતલબ શું છે?

બ્રાઉન ડિસ્ચાર્જ ધબ્બાની જેવુ હોય છે ગર્ભાવસ્થા ની દરમ્યાન જ્યારે લોહી નું સ્તર વધી જાય છે તો અા સર્વિક્સ ની તરફ વધે છે. આનાથી તે ભાગ વધારે સંવેદનશીલ થઈ જાય છે અને ડિસ્ચાર્જ થાય છે. સંભોગ કરવાથી અથવા નિયમિત રુપ થી ઈંટરનલ પરીક્ષણ થી બ્રાઉન ડિસ્ચાર્જ થાય છે. ગર્ભાવસ્થા ની દરમ્યાન બ્રાઉન ડિસ્ચાર્જ થી ચિંતિંત થવાની જરુર નથી. આ શરીરનાં અંદરનાં ભાગ માં બળવા નાં કારણે પણ થઈ શકે છે.

બ્રાઉન ડિસ્ચાર્જનું કારણ

ડિસ્ચાર્જ નાં ઘણા કારણ છે અને તે નીચેના કારણો થી થઈ શકે છે-

ગર્ભાવસ્થા નાં શરુઆઅતી અઠવાડિયા માં ઈમ્પલાટેશન નાં કારણે બ્લીડિંગ.

ગર્ભાવસ્થા નાં છેલ્લા અઠવાડિયાઓમાં પ્રસવ ની તિથિ થી પહેલા ડિસ્ચાર્જ.

આ કારણો ની સિવાય ડિસ્ચાર્જ નાં અમુક બીજા કારણો પણ હોય શકે છે.

સંભોગ કરવો- તમારી સર્વિક્સ ગર્ભાવસ્થા ની દરમ્યાન જો ખુબ નાજુક અને સંવેદનશીલ થઈ જાતી હોય. ઈંટરકોર્સ અથવા બીજી કોઈ પ્રવૃતિ થી તકલીફ થઈ શકે છે, જેના પરીણામે બ્રાઉન ડિસ્ચાર્જ અને હળવી પીડા થઈ શકે છે.

ગર્ભપાત- ગર્ભાવસ્થા ના શરુઆતી દિવસો માં બ્રાઊન ડિસ્ચાજ ગર્ભપાતનું કારણ હોય શકે છે. આ જુના લોહી ને દર્શાવે છે જે ઘણા સમયથી શરીરમાં રહે છે અને ખાલી હવે બહાર નિકળી રહ્યું છે અને તમે અંદાજો લગાડી શકો છો કે બ્લીડિંગ પહેલા જ શરુ થઈ ગઈ હતી અને અમુક કારણો સર તેને બહાર આવવામાં થોડો સમય લાગ્યો છે.

ઈમ્પલાંટેશન- ગર્ભધારણ નાં બે અઠવાડિયા ની અંદર તમે ગર્ભાવસ્થા નાં લક્ષણ ની સાથે જ બ્રાઉન ડિસ્ચાર્જ અથવા ધબ્બા જોઈ શકો છો. આ ત્યારે થાય છે જ્યારે ફલિત ગર્ભ યુટાઈન લાઈનિંગ પર ઈમ્પલાંટ હોય છે અને પરિણામ રુપે હળવો બ્રાઉન ડિસ્ચાર્જ હોય છે. ઘણા મામલાઓ માં અલગ રીત થી બ્લીડિંગ થઈ શકે છે.

મિસ્ડ એબોર્શન- ના વાત માં ગર્ભ વિકાસ કરવામાં અસમર્થ હોય છે, તેના દિલ ના ધબકારા થંભી જાય છે અને તે ગર્ભાશય માં જ મરી જાય છે. તેનાથી બ્રાઉન ડિસ્ચાર્જ થાય છે અને તમારા ડોક્ટર યુટાઈન ઈવેક્યુએશન કરે છે.

મોલર ગર્ભધારણ- એક અસામાન્ય ટિશ્યુ ગર્ભાશય માં ગર્ભની માફક વધતી હોય તેવુ લાગે છે, આને સામાન્ય રીતે ગર્ભાવસ્થા માની લેવામાં આવે છે અને એનાથી બ્રાઉન વેજીનલ ડિસ્ચાર્જ થાય છે. આનાપર જલ્દી ઉપ્ચારાત્મક રીત થી ધ્યાન આપવુ જરુરી છે કેમકે આ કેંસર નું કારણ હોય શકે છે.

એક્ટોપિક ગર્ભાવસ્થા - એક્ટોપિક ગર્ભાવસ્થામાં ગર્ભ ગર્ભાશય ની ફેલોપિન ટ્યુબ માં વધે છે અને તેનાથી બ્રાઉન ડિસ્ચાર્જ થાય છે.

સર્વિકલ પોલિપ્સ - એસ્ટ્રોજન લેવલ વધવાનાં કારણે સર્વિકલ પોલિપ્દ માં અસામાન્ય વૃદ્ધિ થાય છે. આનાથી એબ્ડોમિનલ પીડા, અસહજતા અને અસામાન્ય બ્લીડીંગ થઈ શકે છે. પલેસેંટલ અસામન્યતાઓ- અમુક પલેસેંટલ અસામાન્યતાઓ જેમકે પ્લેસેંટા પ્રેવિયા તેમજ પ્લેસેંટા એબ્રપ્શન હોય છે અને બંને ના કારણે બ્રાઉન ડિસ્ચાર્જ થઈ શકે છે.

જેનિટલ એચ.પી.વી - બ્રાઉન ડિસ્ચાર્જ એચ.પી.વીનું જ લક્ષણ છે જે એસ્ટ્રોજન લેવલ અને વેજીનલ એરિયામાં લોહી પ્રવાહ વધવાને કારણે થાય છે.

યૌન સંક્રમિત રોગ- વેજીનલ અને સર્વિકલ ઈન્ફેક્શન થી બ્રાઉન ડિસ્ચાર્જ થઈ શકે છે. ઈંફેક્શન થી બળતરા, ખંજવાળ, વેજીનલ ઓડોર અને બ્રાઉન ડિસ્ચાર્જ થઈ શકે છે.

ગર્ભાવસ્થા ની દરમ્યાન બ્રાઉન ડિસ્ચાર્જ થી બચાવ:

આ થોડી ટિપ્સ બ્રાઉન ડિસ્ચાર્જ થી તમારો બચાવ કરશે અને તમને અને તમારા બાળકને સુરક્ષિત રાખશે.

તમારી શારીરિક કસરત ને મર્યાદિત રાખો- જેટલુ બની શકે તેટલુ શારિરિક પ્રવૃતિઓ ને ઓછી કરી દો. જો કે ગર્ભાવસ્થા દરમ્યાન સક્રિય રેહવુ સારુ છે પરંતુ જો તમને બ્રાઉન ડિસ્ચાર્જ થઈ રહ્યું હોય તો શારિરીક પ્રવૃતિઓ થી દુર રેહવુ સારુ છે. વધારે કામ ઓછા સમય પર કરવાનું ના વિચારો.

પુરતા પ્રમાણ માં આરામ લો - તમારો આરામ કરવાનો સમય વધારો અને જેટલુ બની શકે તેટલુ આડા પડવાનો પ્રયાસ કરો. જો તમે ઘર પર હોવ તો નિયમિત રુપ થી ઊંઘ લો.

ભારે સામાન ના ઉપાડો- ગર્ભાવસ્થા ના દરમ્યાન ૧૦ પાઉંડ થી વધારે વજન નાં ઉપાડો ખાસકરી ને જ્યારે તમને બ્રાઉન ડિસ્ચાર્જ થઈ રહ્યું હોય તો. પગ ને આરામ આપો- જેટલુ બની શકે તેટલુ તમારા પગ ને આરામ આપો. પલંગ પર બેઠી ને અથવા ખુરશી પર બેઠી ને કામ કરો.

જો તમે ડિસ્ચાર્જ જુવો તો ઘબરાશો નહીં. મોટા ભાગે આ સામાન્ય હોય છે પરંતુ જો ડિસ્ચાર્જ અસામાન્ય છે અને બીજા લક્ષણો ની સાથે થઈ રહ્યું છે તો ડોક્ટર ની સલાહ લો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon