Link copied!
Sign in / Sign up
2
Shares

જાણો કેમ થાય છે બાળકનું નામકરણ

બધા બાળકો જ્યારે જન્મે છે તેના થોડા દિવસ પછી તેમનું નામકરણ થાય છે, અને શિશુ ને આશિરવાડ આપવા આખું કુટુંબ ભેગું થાય છે. આ સમય બધા ની માટે શુબ દિવસ હોય છે.પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકનું નામકરણ કેમ થાય છે? ક્યાંક તમે એમ તો નથી વિચારતાને કે બાળકને બોલાવવા માટે એક નામ જોયે એટલે, એમ જ ને? આ તો ઠીક છે,આ કામ તો એમ પણ થઇ શકે છે.બાળક ના નામકરણ ની પાછળ ઘણા કારણ છે જે આજે આ લેખન દ્વારા તમને જણાવીશું.

નામકરણના કારણો:

1. નામકરણના સમયે પૂજા કરવામાં આવે છે જેનાથી બાળકનું આયુશષ્ય, પ્રતિભા અને તેજ ની વૃદ્ધિ થાય છે.

2. મોટા વૃદ્ધોના આશિરવાદ થી બાળકના વર્તનમાં વૃદ્ધિ થાય છે. જેનાથી ભવિષ્યમાં એક પોતાનું અલગ સ્થાન અને અસ્તિત્વ તે સ્થાપી શકે.

3. જે કોઈપણ ને ઓળખાણ આપે છે,જે આખી જિંદગી માણસ નું અસ્તિત્વ નું કારણ બની જાય છે.એટલે જરૂરી છે કે નવા બાળકનું નામ યોગ્ય રીતે રાખવામાં આવે અને સારું નામ આપવામાં આવે કારણકે એના નામની અસર ક્યાંક ને ક્યાંક એના વર્તન પર પડે છે અને નામના હિસાબે માણસને ગુણ પણ પ્રાપ્ત થાય છે. એટલે જ નામકરણ ના સમયે બાળકોને એક સારું અને યોગ્ય નામ આપવામાં આવે છે જેથી તેના સારા નામની અસર તેની આખી જિંદગી પાર પડે અને એનામાં સારા ગુણ આવે. એટલે તમારા બાળકનું નામ રાખટી વખતે બરાબર વિચારીને રાખવું કારણકે ક્યાંક ને ક્યાંક એના નામની અસર એના પર પડે છે.

આ હતા કેટલાક કારણો બાળકના નામકરણ ના.

 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon