Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો કેમ આવે છે સંભોગ થી જોડાયેલા વિચિત્ર સપનાઓ😜😜


સુવાનાં સમયે સપનાઓ આવવા બધા માટે સામાન્ય વાત છે. ઘણીવાર દિવસે આપણે જે વિચાર્યે છીએ અને કર્યે છીએ તે જ વાતો થી સંબંધિત સપના ઓ આપણને આવે છે. ઘણા સપનાઓ આપણને યાદ રહે છે અને ઘણા ઊંઘ ઉડતા સાથે જ ભુલાઈ જાય છે. પરંતુ કેહવાય છે કે દરેક સપનાઓ નો અલગ અલગ અર્થ હોય છે. લોકો ને સપનાઓ તો આવી જાય છે પરંતુ તે તેનાં અર્થ થી અજાણ હોય છે. સપનાઓ નાં વિશે વાત કર્યે તો લોકો ને સંભોગ સંબંધિત સપનાઓ પણ આવે છે. પરંતુ તેને તે સપનાઓ નો અર્થ નથી ખબર હોતો. તો આજે અમે તમને તેનાં સંબંધિત સપનાઓ અને તેનો અર્થ નાં વિશે કહીશું.

૧.પોતાનાં સાથી કાર્યકર ને સાથે નાં વિચારો

જો તમને પણ કોઈ દિવસ સપનું આવ્યુ હોય જેમાં તમે તમારા જ સાથી કાર્યકર ની સાથે સંબંધ બનાવી રહ્યાં હોય તો તેનો મતલબ છે કે તમે તમારા સાથી કાર્યકર થી ખુબ આર્કષીત છો, આની સિવાય તે પણ બની શકે છે તમે તેને હમણા જ મળ્યા છો અને બની શકે છે તેની અંદર તે ગુણવત્તા હોય જે તમે તમારા અંદર લાવવા માંગતા હોવ.

૨.પ્રજનન અંગ વિશે વિચિત્ર સપનાઓ અાવવા

કોઈવાર કોઈ વ્યક્તિ ને પ્રજનન અંગ ને લઈ ને વિચિત્ર સપનાઓ આવે છે. જો તમને પણ પ્રજનન થી જોડાયેલા વિચિત્ર સપનાઓ આવતા હોય જેમકે બે લિંગ દેખાવા વગેરે તો તેનો મતલબ છે તમારી યૌન ઈચ્છાઓ ને લઈ તમે કોઈ ગિલ્ટ ના ભોગી છો.

૩.મિત્રનાં સાથી વિશે સપનાઓ આવવા

હા... ઘણા લોકો હોય છે જેને પોતાના મિત્ર નાં સાથી ની સાથે ઈંટીમેટ થવાનાં સપનાઓ જોવે છે. તેવુ મનાય છે કે તેનો અર્થ એ છે તમારી ફ્રેંડનાં સાથી નાં પ્રતિ તમે આર્કષિત છો.

૪.સપનામાં ગે સંભોગ જોવુ

આ પ્રકારનું સપનુ જોવાનો અર્થ છે તમે તમારી કોઈ ઈચ્છા ને દબાવ્યુ છે. આની સિવાય કહેવામાં આવે છે કે તેનો અર્થ એ પણ થાય છે કે તમે જે લિંગનાં લોકો ને સાથે સંભોગ કરતા જુવો છો, તેની વિશેષતાઓ તમે તમારા જીવન માં લાવવા માંગો છો.

૫.બે થી વધારે લોકો સાથે નું સપનુ આવુ

તમે માનોં કે નહીં પણ અમુક લોકો ને બે થી વધારે લોકો ની સાથે સંભોગ કરવાનાં સપનાઓ પણ આવે છે. એક્સપર્ટ્સ નું કેહવુ છે કે તેનો મતલબ છે કે તમારા જીવન માં કશુક ખાસ થઈ રહ્યું છે પરંતુ તમે તેનાથી પોતાને અલગ થતા અનુભવી રહ્યાં છો. આની સિવાય તેનો એ પણ મતલબ છે કે તમે લોકો ને આગળ વધતા જોઈ રહ્યાં છો પરંતુ તમારા જીવન માં કોઈ પરિવર્તન નથી અાવી રહ્યોં.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon