Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો કઈ વસ્તુઓ ડિલિવરી થી પણ વધારે દુઃખદાયક હોઈ શકે છે

તમારા બ્રમ ને તોડવા માટે માફ કરજો કેમકે બાળક ને જન્મ આપવો એ સૌથી દુઃખદાયક ક્ષણ માંથી પસાર થવા જેવું નથી. આના થી પસાર થવું એ ઘણી બધી સ્ત્રીઓ માટે ગભરાટ સમાન હોય છે ભલે ને એ બીજી વાર ડિલિવરી કરતી હોય, પણ આ નાની વસ્તુ થી વધારે દુઃખદાયક નથી હોતી:

માઈગ્રેન થી માથા નો દુખાવો

આ ખૂબ જ ડરામણા રૂપ થી દુઃખદાયક હોય છે અને આ કોઈ સામાન્ય પ્રકાર નો માથા નો દુખાવો નથી, જ્યાં તમે ખાલી એક ગોળી ગડો અને ઊંઘી જાઓ. તમને સારું લાગતા એક કલાક કા તો એક દિવસ નો સમય પણ લાગી શકે છે. તમારે ઉલટી, બેચેની જેવા લક્ષણો થઈ શકે છે.

રુટ કૈનાલ

રુટ કૈનાલ બાળજન્મ ની પીડા થી ખૂબ જ વધારે દુઃખદાયક હોય છે. જો તમે રુટ કૈનાલ ને વગર દુખે કરાવી સકતા હોવ, તો એ તમારા માટે સારી વાત છે. પણ આના પછી ના પ્રભાવો માટે તૈયાર રહો. આ તમને રાત્રે સારી રીતે ઊંઘવા પણ નઈ દે.

તૂટેલી હ્ડડીઓ  

એક સ્ત્રી જેની પાસડીની હાડકી તૂટી હતી એને કિધેલું હતું કે હાડકી તૂટવાનો દુઃખાવો બાળક ને જન્મ આપવા કરતા પણ વધારે દુઃખદાયક હોય છે. તમે આડા સુદ્ધા નથી પડી શકતા અને બરોબર રીતે ઊંઘી પણ નથી શકતા. પણ બાળક ને જન્મ આપ્યા પછી તમે આરામ થી ઊંઘી શકો છો.

કિડની માં પથરી

જે પણ સ્ત્રી પથરી ના દુખાવા થી પસાર થઈ છે, એને બાળક ને જન્મ આપવાનો દુખાવો કદાચ ઓછો લાગે. આ વસ્તુ કોઈ પુરુષ દ્વારા બાળક ને જન્મ આપવા જેવો હોય છે.

બ્લૅડર ઇન્ફેકશન

આ અંદર ના ભાગ માં બળતરા થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે અને તમને વારે ઘડીએ પેશાબ કરવા જવું પડતું હોય છે. તમે તમારા પેટ ના નીચે ના ભાગ માં દુખાવો અનુભવ કરશો અને તમે પેશાબ માં લોહી પણ જોઈ શકો છો.

ઈંડ્યુસ લેબર

તમારું શરીર દવાઓ ની મદદ થી સિદ્ધુ જ દબાણ માં બાળજન્મ ના દુખાવા ને લઈ આવે છે અને તમારું શરીર આના ઉપર પ્રતિક્રિયા આપતું હોય છે. આના થી આખા શરીર માં કંપારી ઉતપન્ન થાય તેવો દુખાવો થાય છે કારણકે તમે એમની પ્રાકૃતિક પ્રતિક્રિયા ને છોડી દો છો.

ગોલ સ્ટોન

આ પથરી નું શરૂ માં થોડો દુખાવો થતો હોય છે પણ આ બગડતું જ જતું હોય છે. આના લક્ષણો છે ઉબકા આવા, કમર નો દુખાવો, તાવ અને બઉ બધી ઉલટી થવી. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon