Link copied!
Sign in / Sign up
2
Shares

જાણો, ગર્ભાવસ્થામાં બાળકની કિક ક્યારે અનુભવ થવાનું શરુ થાય છે😵😵

બાળક લાત મારવાની ૧૬ થી ૨૨ અઠવાડિયામાં શરુ કરે છે.

જો તમે બીજી વખત માતા બની રહ્યા હોવ તો તમારા માટે બાળકની લાતને સમજવું કોઈ મુશ્કેલ વાત નહિ હોય.

વધુ વજનવાળી માતાઓના સરખામણીમાં પાતળી માતાઓ બાળકની લાત જલ્દી મેહસૂસ કરે છે.

પહેલીવાર જયારે તમારું બાળક તમને લાત મારશે તો તમે ગલીપચી અનુભવશો, એવું લાગશે કે તમારા પેટમાં કોઈ નાની વસ્તુ તરતી હોય.

ક્યારેક ભૂખ લાગવાથી કે પેટમાં ગેસ થવાથી તમને લાગશે કે તમારુ બાળક લાત મારી રહ્યુ છે. પરંતુ ટૂંક સમયમાં બાળકની કિક અને અન્ય વસ્તુઓમાં અંતર સમજી શકશો. બાળકના લાત મારવાની સાઇકલથી માતાઓને તેમનુ સુવાનો અને ઉઠવાનો પણ અંદાજો મળી જશે, જેમ કે જો તેને પેટમાં કિક મેહસૂસ નહિ થાય તો તેનો અર્થ એ કે બાળક સુઈ રહ્યું છે અને જો કિક મેહસૂસ થાય તો તેનો અર્થ બાળક જાગેલું છે.

૨૩,૨૪ અઠવાડિયા સુધીમાં બાળકની લાત મારવાની ક્ષમતા ઓછી થઇ જાય છે, કારણ આ સમયે તેનું શરીર વધવાનું શરુ થાય છે એટલે તેને લાત મારવાની કે હલનચલન માટે પૂરતી જગ્યા મળી શકતી નથી.

એક દિવસમાં આમ તો તમને બાળકની લાત તેના હલનચલનની આદત કે ફરવાનું મેહસૂસ થવું જોઈએ, જો આમાંથી કઈ પણ મેહસૂસ ન થાય તો તરત જ તમારા ડોક્ટરને બતાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon