જાણો ગર્ભાવસ્થા નાં લક્ષણો કયા છે, ક્યારે કરવો પ્રેગનેંસી ટેસ્ટ?
ગર્ભાવસ્થા કોઈ પણ મહિલા માટે ખુબ સારો અનુભવ હોય છે અને દરેક મહિલા આને માટે ઘણી ઉત્સાહી પણ હોય છે. જોકે ઘણી વાર પીરિયડ્સ મિસ થવા મહિલાઓ તેને પ્રેગનેંસીનાં લક્ષણ સમજી લે છે. એ સાચુ છે કે પીરિયડ્સ મિસ થવુ તે ગર્ભવતીનાં લક્ષણો માં આવે છે પરંતુ તે જરુરી નથી કે દરેક વાર તે સાચુ જ હોય, આની સિવાય પ્રેગનેંસી કીટ થી પ્રેગનેંસી ટેસ્ટ પણ એક રીત છે જેના થી ગર્ભાવસ્થાની ખબર પડે છે પરંતુ ઘણી વાર મહિલાઓ ઘણા લક્ષણો ને ધ્યાન માં લઈ ને પાક્કુ કરવા જ પ્રેગનેંસી ટેસ્ટ લે છે.
જાણો ક્યારે નજર આવે છે પ્રેગનેંટ હોવા નાં લક્ષણો?
ગર્ભાવસ્થાનાં પ્રારંભિક લક્ષણ
થાક લાગવો
પીરિયડ્સ ના આવવા
મોર્નિંગ સિકનેસ
પીઠ અથવા કમરની પીડા
સ્પોટીંગ અથવા બ્લીડિંગ થવુ
નીચે થોડી વધારે ગર્ભવતી હોવાનાં લક્ષણો આપ્યા છે
જમવાની આદતો માં બદલાવ આવવો
સુંઘવા ની ક્ષમતા માં બદલાવ
કબજીયાત રેહવી
મુડ સ્વિંગ્સ
વારે-વારે પેશાબ આવવુ
સ્તનો નું સંવેદનશીલ અને ભારે લાગવુ
માથુ દુખવુ
આ સંકેતો તમને ભ્રમિત કરી શકે છે:
જરુરી નથી પીરિયડ્સ હોવુ પ્રેગનેંટ નાં હોવાની નિશાની છે
ઉલ્ટી થવી પ્રેગ્નેંટ હોવાનો સંકેત નથી
ચક્કર આવવા
થાક લાગવો
જાણો ક્યારે નજર આવે છે પ્રેગ્નેંટ હોવાનાં લક્ષણો?

એક સર્વેનાં પ્રમાણે, લગભગ ત્રીસ ટકા મહિલાઓ નું કેહવુ છે કે પીરિયડ્સ ના હોવા ગર્ભાવસ્થા નું પ્રારંભિક લક્ષણ છે. વળી લગભગ ૨૫ ટકા મહિલાઓ નું માન્યે તો, ઉલ્ટી હોવી અથવા મોર્નિંગ સિકનેસ પ્રેગનેંસીનું લક્ષણ છે. આની સિવાય ૧૬ ટકા મહિલાઓના પ્રમાણે સ્તનો માં બદલાવ આવવો ગર્ભાવસ્થા નાં લક્ષણ છે અને લગભગ ૩ ટકા મહિલાઓ ના પ્રમાણે રક્તસ્ત્રાવ પણ તેમાંનું લક્ષણ છે.
ક્યારે કરવી પ્રેગનેંસી ટેસ્ટ?

આ લક્ષણો ની પછી જો સૌથી મહત્વનો સવાલ ઊભો થાય છે તો એ છે કે પ્રેગ્નેંસી ટેસ્ટ ક્યારે કરવી? તો એ કહી દઈએ કે તમે પીરિયડ્સ ની ડેટ મિસ થવા નાં ૪ થી ૬ દિવસ પછી પ્રેગનેંસી ટેસ્ટ કરી શકો છો. આની સિવાય જો તમને વારે વારે બાથરુમ જાવા ની મુશ્કેલી થઈ રહી છે, જમવામાં રસ નથી રેહતો, મોઢામાં સ્વાદ વિચિત્ર લાગવો અથવા સ્તનો ના આકાર માં પરિવર્તન અથવા તમારા સ્તન વધારે સંવેદનશીલ થઈ ગયા હોય તો પણ તમે પ્રેગનેંસી ટેસ્ટ કરાવી શકો છો. પરંતુ જો આ લક્ષણો પછી પણ તમારો ટેસ્ટ નેગેટીવ આવે છે તો તમે એક વાર ડોક્ટર ને મળી આવો કેમકે કોઈ કોઈ પ્રેગનેંસી ટેસ્ટ બરાબર પરિણામ દેવાનું ચુકી જાય છે તેથી સારુ રેહશે કે તમે તમારા ડોક્ટર ને જરુર સંપર્ક કરો અને તમારા લક્ષણો વિશે જણાવો.ગર્ભાવસ્થા કોઈ પણ મહિલાની માટે એક ખુશી ની ક્ષણ હોય છે તેથી તમારા આ એહસાસ ને ખુશ રહી ને અને તણાવ મુક્ત થઈ ને મેહસુસ કરો કેમકે જ્યારે તમે ખુશ રેહશો ત્યારે જ તમારુ બાળક પણ ખુશ અને સ્વસ્થ રેહશે.
