Link copied!
Sign in / Sign up
0
Shares

આયર્ન ડેફીશ્યન્સી: ૫ હકીકતો જે તમે નહોતા જાણતા અને કેવી રીતનાં તેનાથી લડવુ


લોહ એક ખનિજ છે જે જરુરી છે આપણા શરીરને સરખુ કામ કરવા.મોટા ભાગનું લોહ આપણા શરીરમાં મળે છે તે હિમોગ્લોબીન તરીકે ઓળખાય છે, જે પ્રોટીન છે શરીરની પેશીઓ ને ઓક્સીજન પુરુ પાડવા. બે પ્રકાર નાં લોહ હોય છે: હેમ અને નોનહેમ લોહ. હેમ લોહ હિમોગ્લો બીન નાં પતન માંથી નીકળે છે અને ખાલી પ્રાણી ની પ્રોડક્ટ્સ માં જોવા મળે છે. પ્લાન્ટ બેસ્ડ લોહ ને નોન-હેમ તરીકે ઓળખવામાં આવે છે.

લોહ ની ઉણપ શું છે?

લોહની ઉણપ ખુબ સામાન્ય બિમારી છે વડિલો અને બાળકો માં. તે ઘણીવાર મહિલાઓ માં મળે છે મેનોપોઝ શરુ થાય એ પહેલા. લોહની ઉણપ એટલે થાય છે કેમકે તમારુ શરીર અક્ષમ હોય છે પુરતુ લોહ અથવા અતિશય લોહી નું નુકસાન ને શોષવા. આ એના કારણે થાય છે કેમકે ડાયટ માં પુરતુ લોહ નથી હોતુ. લોહ ની ઉણપ નાં લક્ષણો માં ઉબકા, જીભમાં સોજો, દબાયેલુ રોગપ્રતિકારક તંત્ર, માનસીક કાર્યમાં ઘટાડો. આ લક્ષણો ખુબ અઘરા હોય છે શરુઆતમાં દેખાવામાં, પણ તે સમય સાથે વધારે ખરાબ થઈ જાય છે ગંભીર ઉબકા અને નબળાઈ સાથે.


૧.લોહ તત્વ ની ઉણપ જ ખાલી એનિમીયા નથી

એનિમીયા એવી સ્થિીતી છે જેમાં માણસ પાસે પુરતા તંદુરસ્ત RBC નથી હોતા ઓક્સીજન પહોંચાડવા માટે, અને એનિમીયા નાં અમુક પ્રકારો છે જેમકે વિટામીન ડેફીશ્યન્સી , એપ્લાસ્ટીક એનિમીયા, હેમોલાયટીક એનિમીયા, સીકલ સેલ એનિમીયા અને બીજા. પણ લોહીની ઉણપ સૌથી સામાન્ય છે.

૨. બાળકો ને સૌથી વધારે જોખમ હોય છે લોહનાં ઉણપનું

બાળકો આર્યન ની અનામત સાથે જન્મેલા હોય છે પણ બાળકો ને વધારાનાં આર્યનની સતત જરુર હોય છે તેનાં વિકાસ માટે. સારવાર ના થાય તેવી લોહ ની ઉણપ નબળી જ્ઞાનાત્મક કુશળતા થી જોડાયેલી છે.

૩. પીકા આર્યન ડેફીશ્યન્સી થી જોડાયેલુ છે.

પીકા ખાવાની બિમારી છે જેમાં લોકો અસામાન્ય વસ્તુઓ ખાય છે જેમકે ધુળ,કાગળ અને ચોક કેમકે તેઓ ને છોક્કસ પ્રકારનાં ટેક્શર ની લત લાગે છે તેનાં મોં માં.આ સામાન્ય રીતે બાળકો માં જોવામાં આવ્યુ છે પણ તે વડીલોમાં પણ અસર કરી શકે.

૪.ચોક્કસ ખોરાક લોહનું શોષણ અટકાવી દે છે.

કોફી, ચા,કોલા,ચોકલેટ,દેરી ઉત્પાદકો અને સોય એવા થોડા ખોરાક છે જે શરીરની આર્યન શોષવાની ક્ષમતા ને રોકી લે છે. તેથી બીજીવાર જ્યારે તમારુ બાળક પાલક ખાતુ હોય તો તેને સાથે દુધ કે કોલા ના આપવી.

૫.બ્લડ ડોનેટ કરવાથી આર્યન ડેફીશ્યેન્સી થઈ શકે છે

આર્યન ડેફીશ્યન્સી સામાન્ય રીતે ડોનોર્સ માં જોવા મળે છે( પુરુષો જે ૩ થી વધુ વાર વર્ષે ડોનેટ કરે છે અને મહિલાઓ જે ૨ થી વધુ વાર ડોનેટ કરે છે.)

૬.આર્યન ડેફીશ્યેન્સી ને કઈ રીતે લડવુ

સરખુ ડાયટ હોવાથી તમને મદદ મળે છે આર્યન ની ઉણપ સાથે લડવાની. આર્યન થી ભરેલા હોય તેવો ખોરાક ખાવ તેથી તમારુ શરીર પુરતુ શોષી લે. વિટામીન સી તમારા શરીરની અાર્યન શોષવાની ક્ષમતા ને મદદ કરે છે. થોડા આર્યનથી ભરેલા ખોરાક રેડ મીટ, ફળો, અને શાકભાજી, લીલા પાંદડા વાળા શાકભાજી,સીફુડ,ટોફુ, અને ડ્રાય ફ્રુટ્સ છે.તમારુ બાળક કદાચ 'ના' કેહશે ભાત નાં વાડકા ને, પરંતુ આ વારંવાર નથી કે તે રસ નાં ગ્લાસને પણ ના પાડે. તમે તમારા બાળકને અલગ અલગ શાક અને ફળોનાં રસ આપી શકો છો, તેના દ્વારા તેને જોઈતુ દરેક પોષણ મળી જાય છે એને તમારે કશુ કર્યા વગર. 

અમે ટ્રોપીકાના એસેન્ટીયલ્સ ની ભલામણ કર્યે છીએ, તે સ્વાદિષ્ટ હોય છે અને દરેક પ્રકારનાં ફળો અને શાકભાજી નો રસ મળે છે તે રેંજમાં જેમાં જોઈતુ પોષણ પણ મળી આવે છે: તમારા અને તમારા બાળક માટે. ખાલી એક ૨૦૦ એમ એલ નો ગ્લાસ ૧૫% RDA(Recommended dietary allowance) આપે છે જે ૧૫% રોજની આર્યન ની જરુરીયાતને સંતોષે છે. સરખી જ રીતે, એક ગ્લાસ ટ્રોપીકાના એસેન્શીયલ ફ્રુટ અને વેજીસ જ્યુસ ભલામણ કરેલા શાકભાજી અને ફળોને લેવા બરાબર છે. તમને ભાવે તે રસ લો અને તમારા ટેસ્ટ બડ્સ ને ટ્રીટ અાપો દરરોજ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon