Link copied!
Sign in / Sign up
2
Shares

પ્રેગ્નેન્સીમાં ઈંડા ખાવાના છે આવા ફાયદા 🤰👌🥚

એગ્સ ખાવાની દરેકની પોતાની એક રીત હોય છે એક ફ્લેવર હોય છે. કોઈને બોઈલ એગ્સ પસંદ હોય છે તો કોઈને આમલેટ. મોટાભાગના લોકોને ખબર છે કે ઈંડા એક પૌષ્ટિક ખોરાક છે. તે પ્રોટીન અને એમિનો એસિડનો એક ખુબ સારો સોર્સ છે. આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના વિટામિન A, B12, D અને Eથી પણ ભરપૂર હોય છે. ઈંડા ફોલેટ, સેલેનિયમ જેવા અનેક પ્રકારના મિનરલ્સથી યુક્ત હોય છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે પ્રેગનેન્સી દરમિયાન એગ્સ ખાવાથી અનેક ફાયદાઓ મળે છે.

૧. ઈંડામાં ઓમેગા૩ અને ફેટી એસીડ્સ હોય છે જે ક્ન્સીવ કરવામાં મદદ કરે છે 

૨. પ્રેગ્નેન્સીમાં ફોલિક એસીડ લેવાની સલાહ આપવામાં આવે છે અને ઈંડામાં તે મળે છે 

3. આમાં એમીનો એસીડ હોય છે થાકને પણ રાહત આપે છે 

૪. આમાં કેલ્શિયમની માત્ર ભરપુર હોય છે જે માં અને ગર્ભસ્થ બાળકને મજબૂત રાખે છે 

૫. આ માતાનું દૂધ બનવા માટે પણ ખુબજ મદદ કરે છે 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon