Link copied!
Sign in / Sign up
6
Shares

હોઠ ની ઉપર ના વાળ (અપર લિપ હેર) થી રાહત મેળવવાના પ્રાકૃતિક ઉપાયો👌🏽😍👌🏽

શું અપર લિપ હેર ના લીધે તમારો આત્મવિશ્વાસ અસર થાય છે? અજમાવો આ નઉ ઘરેલુ ઉપાયો અને મેળવો ચોખ્ખો અપર લિપ એરિયા એ પણ પ્રાકૃતિક રૂપ વડે. મોઢા પર વાળ સામાન્ય વાત છે, સ્ત્રીઓ મા પણ. પણ હોઠ ની આજુબાજુ મોટા વાળ સંભાળવા આત્મવિશ્વાસ ને અસર કરે છે અને આપણને શરમ પણ આવે છે.

માર્કેટ માં ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે અને એવી વ્યવસ્થા છે જે અપર લિપ ને ઓછી અથવા દૂર કરી શકે છે. આને હટાવવા માટે ક્રીમ, સ્પ્રે, હેર ટ્રીમર, લેજર વડે વાળ હટાવવા અને જાણે શું-શું ઉપલબ્ધ છે. પણ આ તમારે નુકશાન પણ કરી શકે છે અને મોંઘા પણ પડી શકે છે એટલા માટે નુકસાન ની ઓછી સંભાવના એવા આ બધા પ્રાકૃતિક ઉપાયો ને અજમાવો. આ નાઉ ઘરઘાત્તા ઉપાયો જો દરરોજે અપર લિપ ઉપર લગાવશો તો બઉ બધા વાળ હટી જસે અને સમય ની સાથે એને પૂર્ણ રીતે સમાપ્ત કરી દેશે!

હળદર અને દૂધ - જૂના સુંદરતા માટે ના ઉપાયો તમારી ચામડી ને સાફ કરે છે, એને સુંદર બનાવે છે અને પ્રાકૃતિક ચમક આપે છે. દૂધ પ્રાકૃતિક હાઇડ્રેટર ની જેમ કાર્ય કરે છે અને ચામડી ને સોફ્ટ રાખે છે. એક ચમચી દૂધ અને હળદર ને એક વાડકી માં ભેળવો એને સૌમ્યતા થી આ મિશ્રણ ને ઉપર ના હોઠ પર લગાવો. આને સુકાવાની રાહ દેખો અને આંગળી થી આ સુકાયેલા મિશ્રણ ને હટાવો. વાળ ની વૃદ્ધિ ની વિપરીત દિશા મા આને ઘસો. અને ઠંડા પાણી થી આને ધોઈ નાખો.

હળદર અને પાણી - આ મિશ્રણ પણ હળદર દૂધ ની જેમ જ કામ કરે છે. એક વાડકી મા જરૂરી પ્રમાણ મા હળદર અને દૂધ લો, આને ભેળવો અને ઉપર ના હોઠ પર લગાવો, આને અડધા કલાક માટે રેહવા દો. સુકાઈ ગયા પછી વાળની વિપરીત દિશા મા આને ઘસો અને આ ચાર અઠવાડિયા સુધી લગાવી ને રાખો.

ઈંડા નો સફેદ ભાગ - ઈંડા નો સફેદ ભાગ લો અને આને થોડું મકાઈ ના લોટ અને ખાંડ સાથે ભેળવો. મિશ્રણ ને ત્યાર સુધી ભેળવો, જ્યાર સુધી આ પેસ્ટ ના બની જાય. આ મિશ્રણ તમારા ઉપર ના હોઠ પર લગાવો. ત્રીસ મિનિટ માટે આને સૂકવવા રેહવા દો અને પછી આને હટાવો, સારા પરિણામ માટે આને અઠવાડિયામાં બે વાર કરો, તમે જોશો કે વાળ નું આવાનું ઓછું થઈ જસે.

ચણા ની દાળ - ચણા ની દાળ ના-જોઈતા વાળ ને હટાવવા મદદ કરે છે. ચણા ની દાળ નો લોટ લો એને થોડી હળદર અને પાણી સાથે ભેળવો. પેસ્ટ જાડું બને ત્યાર સુધી ભેળવો. આમા તાજુ ક્રીમ ભેળવો ને તમારા ઉપર ના હોઠ મા લગાવો અને સુકાવા માટે છોડી દો. આને વાળ ની વિપરીત દિશા મા ઘસો.

ખાંડ - દુખાવો વગર વેક્સિંગ કરવા માટે ખાંડ બઉ જાણીતી સામગ્રી છે. આ વાળ ને હટાવે છે એમને ઊગવા થી રોકે છે. એક પેન માં ખાંડ લો અને એને ગરમ કરો. ગરમ ખાંડ માં લીંબુ નો રસ નાખો ને એને ત્યાર સુધી છોડ દો જ્યાર સુધી એ જાડું ના થઈ જાય. આને ઠંડુ થવા પર ઉપર ના હોઠ મા લગાવો, હવે ચોખ્ખા કપડા નો ટુકડો લો અને એને ઉપર ના હોઠ મા લગાવો. વાળ ની વિપરીત દિશા મા આને જલ્દી થી ખેંચો.

લીંબુ, ખાંડ અને પાણી - એક વાડકી મા બે લીંબુ નો રસ નીકાળો, એમાં થોડું પાણી અને ખાંડ ભેળવી ને આની પેસ્ટ બનાવી દો. પેસ્ટ ને ઉપર ના હોઠ પર લગાવો. પંદર મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો અને આને પાણી મા સાફ કરી દો.

ખાંડ થી વેક્સિંગ - તમારા ઉપર ના હોઠ ના વાળ હટાવવા માટે તમારે પાર્લર જવાની જરૂરત નથી. શુગર વેક્સિંગ સરળ, દુખાવા વગર ની પ્રક્રિયા છે જે ઘરે કરી શકાય છે. સામગ્રી - ચાર કેમોમાઇલ ટી - બેગ, બે સોસ્પેન, બે વાડકી ખાંડ, બે ચમચી લીંબુ નો રસ, ચમચી, કાંચ ની વાડકી. કેમોમાઇલ ટી - બેગ લો એને સોસ પેન માં મૂકો. ટી - બેગ ને પાણી થી ઢાંકી દો અને ઉકળવા દો. ત્રીસ મિનિટ માટે આને છોડી દો. એના પછી ટી - બેગ હટાવી અડધો કપ ચા નું પાણી લો. ચ ને બીજા સોસ પેન મા નાખો અને પાણી ભેળવો. ખાંડ અને લીંબુ ના રસ ને નાખો. આ મિશ્રણ ને બનવા માટે છોડી દો અને પછી ઠંડુ થવા દો. પોપ સાઈકલ સ્ટિક વડે આને ઉપર ના હોઠ પર લગાવો અને સુકાવા પર આને વિપરીત દિશા મા ખેંચો.

દહીં, ચણા નો લોટ અને હળદર - આં ત્રણ ને એક જ પ્રમાણ માં લો અને ભેળવી દો, મિશ્રણ ને ઉપર ના હોઠ લગાવી દો અને વીસ મિનિટ સૂકવવા માટે છોડી દો, સુકાયા પછી આને ઘસી ને હટાવો અને ઠંડા પાણી થી ધોઈ નાખો.

મેંદો - ઉપર ના હોઠ ના વાળ હટાવવાનો આં સૌથી સારો રસ્તો છે. એક વાડકી મા મેંદો, દૂધ અને હળદર લો. જાડું પેસ્ટ તૈયાર ના થવા સુધી આને ભેળવો. આને ઉપર ના હોઠ પર લગાવો અને સુકાઈ જવા પર હટાવી દો.

બધા ઉપાયો, સૌમ્યતા થી અપર લિપ ના વાળ ને હટાવવા અને એમને ઓછા કરવામાં મદદ કરે છે. હા પણ આ ઉપાયો દરરોજે કરવા જોઈએ. પ્રાકૃતિક રૂપ થી આને સમાપ્ત કરવામાં સમય લાગશે તો ધીરજ રાખજો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon